GPSC Festivals and fairs of India MCQs (ભારતના તહેવારો અને મેળાઓ) | Art & Culture GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Festivals and fairs of India GPSC MCQs
Art & Culture GCERT MCQs – GPSC Festivals and fairs of India MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ભારતના ઉત્સવો અને મેળાઓની પરંપરા, તેમની સાંસ્કૃતિક મહત્તા, પ્રાદેશિક વૈવિધ્ય અને સામાજિક મહત્વ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના કલા અને સંસ્કૃતિ વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય ઉત્સવો અને મેળાઓની મુખ્ય વિશેષતાઓ અને તેમના સાંસ્કૃતિક પ્રભાવને વધુ સારી રીતે સમજી શકશો.
#1. કયા તહેવારમાં શ્રદ્ધાળુઓ ‘તાહીરી’નો પ્રસાદ વહેંચે છે ?
#2. કયા તહેવાર દરમ્યાન ‘ડાંગ દરબાર’ નું આયોજન કરવામાં આવે છે ?
#3. ગુજરાતમાં આયોજિત મેળા અને તેને સંલગ્ન જિલ્લા બાબતે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) શામળાજીનો મેળો (A) સુરેન્દ્રનગર
(2) વૌઠાનો મેળો (B) જુનાગઢ
(3) ભવનાથનો મેળો (C) અમદાવાદ
(4) તરણેતરનો મેળો (D) અરવલ્લી
#4. વિધાન 1 : ભવનાથ મહાદેવ મેળો જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વતની તળેટી ખાતે સ્થિત ભવનાથ મહાદેવના મંદિર ખાતે યોજાય છે.
વિધાન 2 : ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદે આવેલા ગુણભાખારી ગામમાં યોજાય છે. હોળીની ઉજવણીના પખવાડિયા બાદ યોજાતો આ અનોખો મેળો છે.
વિધાન 3 : આ મેળો દર વર્ષે વૌઠા કે જ્યાં સાબરમતી અને વાત્રક બે નદીઓનો સંગમ થાય છે ત્યાં ભરાય છે. વૌઠાના મેળાનું સ્થળ સપ્તસંગમ તરીકે પણ જાણીતું છે. આ મેળો કાર્તિકી પૂર્ણિમા—ગુજરાતની કાર્તિક મહિનાની પૂર્ણિમા દરમ્યાન યોજાય છે.
આપેલા વિધાનો ચકાસો.
#5. નીચે મેળા અને તેને સંબંધિત જિલ્લાની જોડી આપેલી છે. તે પૈકી કઈ જોડી સાચી નથી ?
#6. સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો………. માટે ઉજવવામાં આવે છે.
#7. મેળાઓ અને તેમને સંલગ્ન જિલ્લાઓની જોડી આપેલી છે. આ પૈકી કઈ જોડી સાચી નથી ?
#8. રક્ષાબંધન તહેવાર કઈ તિથિએ ઉજવાય છે ?
#9. તહેવાર અને તીથિ અંગે નીચેના જોડકાં પૈકી ક્યું સાચું નથી ?
#10. ખેડૂતોનો માનીતો ઉત્સવ ‘અખાત્રીજ’ કઈ તિથિએ આવે છે ?
#11. હિન્દુ મહિના આસો ના પ્રથમ દિવસથી કયા તહેવારની ઉજવણી શરૂ થાય છે ?
#12. નીચેના પૈકી કયો તહેવાર/તહેવારો ‘લણણીનો તહેવાર’ (Harvest Festival) છે ?
#13. દિવાળીના તહેવાર બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું સાચાં છે ?
#14. ઉત્તર ભારતમાં દિવાળીના આગલા દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે, તો દક્ષિણ ભારતમાં આ દિવસ કયા રૂપમાં મનાવવામાં આવે છે ?
#15. યહુદી ધર્મના લોકોનો નવા વર્ષ તરીકે ઉજવાતો તહેવાર કર્યો છે ?
#16. ભારતના ઉત્સવો અને તે ઉજવાતા હોય તેવા રાજ્યોના જોડકાઓ જોડો.
(1) ગણગૌર (a) બિહાર
(2) ઓનમ (b) તમિલનાડુ
(3) પોંગલ (c) કેરળ
(4) છઠ્ઠ પુજા (d) રાજસ્થાન, ઉત્તરપ્રદેશ
#17. નીચેના પૈકી કયો ઉત્સવ જાન્યુઆરી (January) માસમાં હોતો નથી ?
#18. નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો.
(a) ગોળ ગધેડાનો મેળો (1) થાનગઢ
(b) તરણેતરનો મેળો (2) ગુણભાંખરી
(c) ચિત્રવિચિત્રનો મેળો (3) નઢેલાવ
(d) ગાય ગોહરીનો મેળો (4) જેસાવાડા
#19. નીચેના પૈકી કયા તહેવારમાં”હોડી હરીફાઈ”નું આયોજન કરવામાં આવે છે ?
#20. ધર્મના તહેવારો અને ધર્મની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ?
(A) ઈદ – ઉલ -જુહા – ઈસ્લામ ધર્મ
(B) બૈશાખી – શીખ ધર્મ
(C) ગુડ ફ્રાઈડે – પારસી ધર્મ
(D) પાંસોવર – યહુદી ધર્મ
#21. રાજસ્થાનમાં પુષ્કરમાં ઊંટના વેચાણ માટે પ્રતિવર્ષ કયારે મેળો ભરાય છે ?
#22. ……….ના દિવસે ગુજરાતના ગામેગામમાં હોળી પ્રગટાવવામાં આવે છે.
#23. બંને વિધાનો વચ્ચે કાર્યકારણ સંબંધ તપાસો.
1. ડાંગ પ્રદેશમાં હોળીના ઉત્સવ દરમિયાન ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો ભરાય છે.
2. જેમાં ડાંગ પ્રદેશમાં થઈ ગયેલા આદિજાતિ રાજાઓના વંશજોને સન્માનિત કરવામાં આવે છે.
#24. નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો.
1. પંચમહાલમાં હોળીના બીજા દિવસે (ધૂળેટીએ) ચુલનો મેળો યોજાય છે.
2. પંચમહાલમાં હોળી પછીના પાંચમાં, સાતમાં કે બારમાં દિવસે ગોળ ગધેડાનો મેળો યોજાય છે.
#25. નીચેના કયા ઉત્સવમાં “હોડી રેસ” મહત્વનું સ્થાન ધરાવે છે.
#26. નીચે આપેલ તહેવાર અને તીથિના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે?
#27. ભારતમાં રાષ્ટ્રીય મહત્વ ધરાવતી ઘટનાઓની ઉજવણીના ભાગરૂપે નીચેના પૈકી કયા તહેવારનો સમાવેશ થતો નથી?
#28. નીચેનામાંથી સાચા વિધાનો તારવો.
(1) દિવાળીનો તહેવાર પૂર્ણિમા (પૂર્ણ ચંદ્ર) જેવા શુભ દિવસે હોય છે.
(2) આ મહાભારત પર આધારિત છે.
#29. કયા મુસ્લિમ તહેવારથી હજ માટે પવિત્ર સમયની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે ?
#30. નીચેના વિધાનમાંથી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે?
(1) પર્યુષણ અને પંચકલ્યાણ જૈન ધર્મના તહેવારો છે.
(2) વૈશાખ બૌદ્ધ ર્ધમનો પ્રસિદ્ધ તહેવાર છે. જે દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણના સંદર્ભમાં ઉજવવામાં આવે છે.
#31. લુમ્બિની મહોત્સવનું આયોજન કયા સ્થળે કરવામાં આવે છે?
#32. ગુરુપર્વ ઉત્સવના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચાં છે ?
(1) શીખ ધર્મના દસ ગુરુઓનાં જન્મોત્સવને ‘ગુરૂપૂર્વ’ તરીકે ઊજવાય છે.
(2) શીખ ધર્મના પ્રથમ ગુરૂ નાનકના જન્મદિવસને શીખ ધર્મના લોકો કારતક પૂર્ણિમાના દિવસે નાનક જયંતિ રૂપે ઉજવે છે.
(3) ગુરુદ્વારામાં આ દિવસે વિશેષ સેવા (લંગર)નું આયોજન થાય છે.
#33. દુર્ગા પૂજાના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી કયું/કયા વિઘાન સાચું/સાચાં છે ?
(1) આસો સુદ છઠ થી આસો સુદ દશમ દરમિયાન દુર્ગાપૂજાની ઉજવણી કરવામાં આવે છે.
(2) પશ્ચિમ બંગાળ દુર્ગાપૂજા માટે વિશેષ રૂપથી જાણીતું છે.
(3) વર્ષ 2021માં યુનેસ્કો દ્વારા કોલકતાની દુર્ગા પુજાનો અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
#34. સાચું જોડકું પસંદ કરો.
(ઉત્સવ) (રાજ્ય)
1. વાંગલા a. પંજાબ અને હરિયાણા
2. વૈશાખી b. મેઘાલય અને આસામ
3. પોંગલ c. આસામ
4. ભોગાલી બિહુ d. તમિલનાડુ
#35. સાચું જોડકું પસંદ કરો.
(મેળો) (રાજય)
1. માદ્ય a. હરિયાણા
2. સોનપુર b. બિહાર
3. સૂરજકુંડ c. ઉત્તરપ્રદેશ
4. ચંદ્રભાગા d. ઓડિશા
#36. વૈશાખી ઉત્સવના સંદર્ભમાં નીચે આપેલા વિઘાનોમાંથી કયું/કયા વિઘાન સાચું/સાચાં છે ?
(1) વૈશાખી એક ઘાર્મિક ઉત્સવ છે જેને દર વર્ષે 13 અથવા 14 એપ્રિલના રેાજ શીખો દ્વારા ઉજવવામાં આવે છે.
(2) વસંત મહિનામાં ઉજવાતો આ તહેવાર રવિપાકની લણણીનો ઉત્સવ પણ કહે છે.
(3) વૈશાખીના ઉત્સવને કેશગઢ સાહિબ અને આનંદપુર સાહિબમાં સાર્વજનિક પ્રભાતફેરી કાઢીને ઉજવવામાં આવે છે.
Results
GPSC Festivals and fairs of India MCQs
કયા તહેવારમાં શ્રદ્ધાળુઓ ‘તાહીરી’નો પ્રસાદ વહેંચે છે ?
- ચેટીચાંદ
- પતેતી
- ઈદ-ઉલ-ફિત્ર
- ઓણમ
કયા તહેવાર દરમ્યાન ‘ડાંગ દરબાર’ નું આયોજન કરવામાં આવે છે ?
- હોળી
- જન્માષ્ટમી
- દિવાળી
- રક્ષાબંધન
ગુજરાતમાં આયોજિત મેળા અને તેને સંલગ્ન જિલ્લા બાબતે નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
(1) શામળાજીનો મેળો (A) સુરેન્દ્રનગર
(2) વૌઠાનો મેળો (B) જુનાગઢ
(3) ભવનાથનો મેળો (C) અમદાવાદ
(4) તરણેતરનો મેળો (D) અરવલ્લી
- 1-C,2-A,3-B,4-D
- 1-A,2-C,3-B,4-D
- 1-C, 2-A,3-D,4-B
- 1-D,2-C,3-B,4-A
આપેલા વિધાનોમાંથી કયું/કયા વિઘાન સાચું/સાચાં છે ? (GPSC Festivals and fairs of India MCQs)
વિધાન 1 : ભવનાથ મહાદેવ મેળો જૂનાગઢ શહેરમાં ગિરનાર પર્વતની તળેટી ખાતે સ્થિત ભવનાથ મહાદેવના મંદિર ખાતે યોજાય છે.
વિધાન 2 : ચિત્ર-વિચિત્રનો મેળો ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લાના રાજસ્થાન સરહદે આવેલા ગુણભાખારી ગામમાં યોજાય છે. હોળીની ઉજવણીના પખવાડિયા બાદ યોજાતો આ અનોખો મેળો છે.
વિધાન 3 : આ મેળો દર વર્ષે વૌઠા કે જ્યાં સાબરમતી અને વાત્રક બે નદીઓનો સંગમ થાય છે ત્યાં ભરાય છે. વૌઠાના મેળાનું સ્થળ સપ્તસંગમ તરીકે પણ જાણીતું છે. આ મેળો કાર્તિકી પૂર્ણિમા—ગુજરાતની કાર્તિક મહિનાની પૂર્ણિમા દરમ્યાન યોજાય છે.
આપેલા વિધાનો ચકાસો.
- 1 તથા 2 સાચા છે.
- 2 તથા 3 સાચા છે.
- 1 તથા 3 સાચા છે.
- 1, 2 તથા 3 સાચા છે.
નીચે મેળા અને તેને સંબંધિત જિલ્લાની જોડી આપેલી છે. તે પૈકી કઈ જોડી સાચી નથી ?
- ભાંગુરીયુ–છોટાઉદેપુર જિલ્લો
- ગોળ ગધેડાનો મેળો–દાહોદ જિલ્લો
- અખાત્રીજનો મેળો બનાસકાંઠા જિલ્લો
- નાગધરાનો મેળો—જૂનાગઢ જિલ્લો
સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો………. માટે ઉજવવામાં આવે છે.
- ભગવાન વિષ્ણુ
- દેવી લક્ષ્મી
- ભગવાન શિવ
- દેવી દુર્ગા
મેળાઓ અને તેમને સંલગ્ન જિલ્લાઓની જોડી આપેલી છે. આ પૈકી કઈ જોડી સાચી નથી ?
- શામળાજીનો મેળો– સાબરકાંઠા જિલ્લો
- ભવનાથ મહાદેવનો મેળો– જૂનાગઢ જિલ્લો
- ગર્દભના વ્યાપારનો મેળો, વૌઠાનો મેળો– અમદાવાદ જિલ્લો
- તરણેતરનો મેળો– સુરેન્દ્રનગર જિલ્લો
રક્ષાબંધન તહેવાર કઈ તિથિએ ઉજવાય છે ?
- કારતક સુદ બીજ
- શ્રાવણ સુદ પૂનમ
- ફાગણ સુદ પૂનમ
- આસો સુદ પૂનમ
તહેવાર અને તીથિ અંગે નીચેના જોડકાં પૈકી ક્યું સાચું નથી ?
- શરદ પુનમ – આસો વદ પુનમ
- અખાત્રીજ – વૈશાખ સુદ ત્રીજ
- રક્ષાબંધન – શ્રાવણ સુદ પુનમ
- હોળી – ફાગણ સુદ પુનમ
ખેડૂતોનો માનીતો ઉત્સવ ‘અખાત્રીજ’ કઈ તિથિએ આવે છે ?
- આસો વદ ત્રીજ
- વૈશાખ સુદ ત્રીજ
- કારતક સુદ ત્રીજ
- અષાઢ સુદ ત્રીજ
હિન્દુ મહિના આસો ના પ્રથમ દિવસથી કયા તહેવારની ઉજવણી શરૂ થાય છે ?
- હોળી અને ધુળેટી
- નવરાત્રી
- દિવાળી
- દશેરા
નીચેના પૈકી કયો તહેવાર/તહેવારો ‘લણણીનો તહેવાર’ (Harvest Festival) છે ?
- વૈશાખી (Vaisakhi)
- લોસાર (Losar)
- વિશુ (Vishu)
- ઉપરોકત બધા જ તહેવારો
દિવાળીના તહેવાર બાબતે નીચેના પૈકી કયું/કયાં વિધાન/વિધાનો સાચું સાચાં છે ?
- દિવાળી એ પૂર્ણિમા અર્થાત પૂર્ણ ચંદ્રના શુભ દિવસે આવે છે.
- આ તહેવાર મહાભારત આધારિત છે.
- A તથા B બંને
- A અથવા B એકપણ નહિ
ઉત્તર ભારતમાં દિવાળીના આગલા દિવસે ગોવર્ધન પૂજા કરવામાં આવે છે, તો દક્ષિણ ભારતમાં આ દિવસ કયા રૂપમાં મનાવવામાં આવે છે ?
- કલ્યાણ ઉત્સવ
- માટ્ટ પોંગલ
- બોમ્બાલા કોલુવું
- બોમ્મઈ કોલ
યહુદી ધર્મના લોકોનો નવા વર્ષ તરીકે ઉજવાતો તહેવાર કર્યો છે ?
- પેન્ટીકોસ્ટ
- રોશ હાસના
- સબ્બય
- પાંસોવર
ભારતના ઉત્સવો અને તે ઉજવાતા હોય તેવા રાજ્યોના જોડકાઓ જોડો. (GPSC Festivals and fairs of India MCQs)
(1) ગણગૌર (a) બિહાર
(2) ઓનમ (b) તમિલનાડુ
(3) પોંગલ (c) કેરળ
(4) છઠ્ઠ પુજા (d) રાજસ્થાન, ઉત્તરપ્રદેશ
- 1-c, 2-b, 3-a, 4-d
- 1-d, 2-c, 3-b, 4-a
- 1-b, 2-a, 3-d, 4-c
- 1-a, 2-d, 3-c, 4-b
નીચેના પૈકી કયો ઉત્સવ જાન્યુઆરી (January) માસમાં હોતો નથી ?
- પોંગલ
- ભોગાલી બીહુ
- ઉત્તરાયણ
- મહા શિવરાત્રી
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (GPSC Festivals and fairs of India MCQs)
(a) ગોળ ગધેડાનો મેળો (1) થાનગઢ
(b) તરણેતરનો મેળો (2) ગુણભાંખરી
(c) ચિત્રવિચિત્રનો મેળો (3) નઢેલાવ
(d) ગાય ગોહરીનો મેળો (4) જેસાવાડા
- a-4, b-1, d-3, c-2
- c-3,d-2, b-1, a-4
- d-3, a-2, c-4, b-1
- b-4,c-2, a-1, d-3
નીચેના પૈકી કયા તહેવારમાં”હોડી હરીફાઈ”નું આયોજન કરવામાં આવે છે ?
- રંગાલી બીહુ – RONGALI BIHU
- ઓનમ – ONAM
- નવરાત્રી – NAVRATRI
- પોંગલ – PONGAL
ધર્મના તહેવારો અને ધર્મની જોડીઓ પૈકી કઈ જોડીઓ યોગ્ય છે ?
(A) ઈદ – ઉલ -જુહા – ઈસ્લામ ધર્મ
(B) બૈશાખી – શીખ ધર્મ
(C) ગુડ ફ્રાઈડે – પારસી ધર્મ
(D) પાંસોવર – યહુદી ધર્મ
- 1, 2 અને 3
- 2, 3 અને 4
- 1, 2 અને 4
- 1, 3 અને 4
રાજસ્થાનમાં પુષ્કરમાં ઊંટના વેચાણ માટે પ્રતિવર્ષ કયારે મેળો ભરાય છે ?
- માગશર પૂર્ણિમા
- આસો પૂર્ણિમા
- કાર્તિક પૂર્ણિમા
- પોષ પૂર્ણિમા
……….ના દિવસે ગુજરાતના ગામેગામમાં હોળી પ્રગટાવવામાં આવે છે.
- વૈશાખ સુદ સાતમ
- આસો વદ પુનમ
- માગશર સુદ પુનમ
- ફાગણ સુદ પુનમ
બંને વિધાનો વચ્ચે કાર્યકારણ સંબંધ તપાસો.
1. ડાંગ પ્રદેશમાં હોળીના ઉત્સવ દરમિયાન ડાંગ દરબારનો સાંસ્કૃતિક મેળો ભરાય છે.
2. જેમાં ડાંગ પ્રદેશમાં થઈ ગયેલા આદિજાતિ રાજાઓના વંશજોને સન્માનિત કરવામાં આવે છે.
- 1 અને 2 બંને વિધાન સાચાં
- 1 વિધાન ખોટું અને 2 વિધાન સાચું
- 1 અને 2 બંને વિધાન ખોટા
- 1 વિધાન સાચું અને 2 વિધાન ખોટું
નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ જણાવો. (GPSC Festivals and fairs of India MCQs)
1. પંચમહાલમાં હોળીના બીજા દિવસે (ધૂળેટીએ) ચુલનો મેળો યોજાય છે.
2. પંચમહાલમાં હોળી પછીના પાંચમાં, સાતમાં કે બારમાં દિવસે ગોળ ગધેડાનો મેળો યોજાય છે.
- 1 અને 2 બંને વિધાન ખોટા
- 1 વિધાન ખોટું અને 2 વિધાન સાચું
- 1 અને 2 બંને વિધાન સાચાં
- 1 વિધાન સાચું અને 2 વિધાન ખોટુ
નીચેના કયા ઉત્સવમાં “હોડી રેસ” મહત્વનું સ્થાન ધરાવે છે.
- ઓનમ
- રોગાલી બહુ
- નવરાત્રી
- પોંગલ
નીચે આપેલ તહેવાર અને તીથિના જોડકાં પૈકી કયું જોડકું સાચું છે?
- બુદ્ધ પૂર્ણિમાએ— વૈશાખ સુદ પુનમ
- ગુરૂ પૂર્ણિમા – આસો સુદ પુનમ
- રામ નવમી – અષાઢ સુદ નોમ
- જન્માષ્ટમી– શ્રાવણ સુદ આઠમ
ભારતમાં રાષ્ટ્રીય મહત્વ ધરાવતી ઘટનાઓની ઉજવણીના ભાગરૂપે નીચેના પૈકી કયા તહેવારનો સમાવેશ થતો નથી?
- પ્રજાસત્તાક દિવસ
- સ્વતંત્રતા દિવસ
- ગુજરાત સ્થાપના દિવસ
- ગાંધી જયંતી
નીચેનામાંથી સાચા વિધાનો તારવો. (GPSC Festivals and fairs of India MCQs)
(1) દિવાળીનો તહેવાર પૂર્ણિમા (પૂર્ણ ચંદ્ર) જેવા શુભ દિવસે હોય છે.
(2) આ મહાભારત પર આધારિત છે.
- માત્ર (1)
- માત્ર (2)
- (1) અને (2) બંને
- કોઈ પણ નહિ
કયા મુસ્લિમ તહેવારથી હજ માટે પવિત્ર સમયની શરૂઆતનો સંકેત માનવામાં આવે છે ?
- ઈદ-ઉલ-જુહા
- ઈદ–ઉલ-ફિતર
- મિદ–ઉલ—નબી
- મોહરમ
નીચેના વિધાનમાંથી કયું/કયાં વિધાન સાચું/સાચાં છે?
(1) પર્યુષણ અને પંચકલ્યાણ જૈન ધર્મના તહેવારો છે.
(2) વૈશાખ બૌદ્ધ ર્ધમનો પ્રસિદ્ધ તહેવાર છે. જે દર વર્ષે વૈશાખ મહિનાની પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધના જન્મ, જ્ઞાન પ્રાપ્તિ અને મહાપરિનિર્વાણના સંદર્ભમાં ઉજવવામાં આવે છે.
- ફકત 1
- ફકત 2
- ફકત 1 અને 2
- ઉપરોકત કોઈ પણ નહિં
લુમ્બિની મહોત્સવનું આયોજન કયા સ્થળે કરવામાં આવે છે?
- બિહાર—બોધિગયા
- આંધ્રપ્રદેશ– હૈદરાબાદ
- ઉત્તરપ્રદેશ–સારનાથ
- નેપાળ—લુબિની
ગુરુપર્વ ઉત્સવના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી કયું/કયા વિધાન સાચું/સાચાં છે ? (GPSC Festivals and fairs of India MCQs)
(1) શીખ ધર્મના દસ ગુરુઓનાં જન્મોત્સવને ‘ગુરૂપૂર્વ’ તરીકે ઊજવાય છે.
(2) શીખ ધર્મના પ્રથમ ગુરૂ નાનકના જન્મદિવસને શીખ ધર્મના લોકો કારતક પૂર્ણિમાના દિવસે નાનક જયંતિ રૂપે ઉજવે છે.
(3) ગુરુદ્વારામાં આ દિવસે વિશેષ સેવા (લંગર)નું આયોજન થાય છે.
- 1, 2 અને 3
- ફકત 1 અને 2
- ફકત 3
- એક પણ નહીં
દુર્ગા પૂજાના સંદર્ભમાં નીચે આપેલા વિધાનોમાંથી કયું/કયા વિઘાન સાચું/સાચાં છે ?
(1) આસો સુદ છઠ થી આસો સુદ દશમ દરમિયાન દુર્ગાપૂજાની ઉજવણી કરવામાં આવે છે.
(2) પશ્ચિમ બંગાળ દુર્ગાપૂજા માટે વિશેષ રૂપથી જાણીતું છે.
(3) વર્ષ 2021માં યુનેસ્કો દ્વારા કોલકતાની દુર્ગા પુજાનો અમૂર્ત સાંસ્કૃતિક વિરાસત યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
- ફકત 3
- ફકત 1 અને 3
- 1, 2 અને 3
- એક પણ નહીં
સાચું જોડકું પસંદ કરો. (GPSC Festivals and fairs of India MCQs)
(ઉત્સવ) (રાજ્ય)
1. વાંગલા a. પંજાબ અને હરિયાણા
2. વૈશાખી b. મેઘાલય અને આસામ
3. પોંગલ c. આસામ
4. ભોગાલી બિહુ d. તમિલનાડુ
- 1-d,2-c,3-b,4-a
- 1-c,2-b,3-a,4-d
- 1-b, 2-a, 3-d, 4-c
- 1-a, 2-d, 3-c, 4-b
સાચું જોડકું પસંદ કરો. (GPSC Festivals and fairs of India MCQs)
(મેળો) (રાજય)
1. માદ્ય a. હરિયાણા
2. સોનપુર b. બિહાર
3. સૂરજકુંડ c. ઉત્તરપ્રદેશ
4. ચંદ્રભાગા d. ઓડિશા
- 1-d,2-c,3-b,4-a
- 1-c,2-b,3-a,4-d
- 1-b, 2-a, 3-d, 4-c
- 1-a, 2-d, 3-c, 4-b
વૈશાખી ઉત્સવના સંદર્ભમાં નીચે આપેલા વિઘાનોમાંથી કયું/કયા વિઘાન સાચું/સાચાં છે ?
(1) વૈશાખી એક ઘાર્મિક ઉત્સવ છે જેને દર વર્ષે 13 અથવા 14 એપ્રિલના રેાજ શીખો દ્વારા ઉજવવામાં આવે છે.
(2) વસંત મહિનામાં ઉજવાતો આ તહેવાર રવિપાકની લણણીનો ઉત્સવ પણ કહે છે.
(3) વૈશાખીના ઉત્સવને કેશગઢ સાહિબ અને આનંદપુર સાહિબમાં સાર્વજનિક પ્રભાતફેરી કાઢીને ઉજવવામાં આવે છે.
- 1, 2 અને 3
- ફકત 1 અને 3
- ફકત 3
- એક પણ નહીં




