GPSC Indian Drama MCQs (ભારતીય નાટયકળા) | Art & Culture GCERT MCQs

GPSC Indian Drama MCQs (GCERT Art & Culture)

Attempt the Quiz to Check Your Answers | Indian Drama GPSC MCQs

Art & Culture GCERT MCQs – GPSC Indian Drama MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ ભારતીય નાટ્યકલાના ઇતિહાસ, તેની મુખ્ય પરંપરાઓ, શૈલીઓ અને સાંસ્કૃતિક મહત્વ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના કલા અને સંસ્કૃતિ વિભાગ માટે ખૂબ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય નાટ્યકળાની વિશેષતાઓ અને તેના વિકાસને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. અભિનયકળાનું નીચેના પૈકીનું કયું સ્વરૂપ એ UNESCO ની અમૂર્ત હેરીટેજ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ?

#2. ‘ભવાઇ’ લોકનાટકનું નામ કેવી રીતે પડયું ?

#3. ભવાઇ એ નૃત્ય નાટયનો ગુજરાતી પ્રકાર છે. તેજ રીતે વિવિઘ રાજયોની યાદી I ને વિશિષ્ટ લોકનાટયના પ્રકારની યાદી II સાથે યોગ્ય જોડીઓ ગોઠવો.
યાદી I યાદી II
1. ઉત્તરપ્રદેશ a. જાત્રા
2. બંગાળ b. નૌટંકી
3. પંજાબ-હરિયાણા c. યક્ષજ્ઞાન
4. આંઘ્ર d. સ્વાંગ

#4. તમાશા એ ……….. રાજયની લોકનાટયશાળા છે.

#5. નીચેના વાકયો પૈકી કયું વાકય યોગ્ય નથી?

#6. નીચેનામાંથી કયો ગુજરાતનોસ એક લોકપ્રિય નાટયકલાનો પ્રકાર છે ?

#7. નીચેનામાંથી કયુ સાચું નથી ?

#8. ‘તમાશા’ નીચેનામાંથી કયા રાજયની નાટય કલા છે ?

#9. કઇ નાટયકલામાં પુરૂષ પાત્ર પણ મહિલાઓ દ્વારા ભજવવામાં આવે છે ?

#10. ભારતીય નાટ્ય રૂપનાં સંદસ્ર્ભ નીચેના વિઘાનોમાંથી સત્ય વિઘાન/વિઘાનો જણાવો.
(1) કર્ણાટકનું પારંપારિક નાટક સ્વરૂપ ‘યક્ષગાન’ પૌરાણિક કથાઓ અને પુરાણો પર આઘારિત છે.
(2) ‘તમાશા’ નાટકમાં નાયિકા નૃત્ય મુદ્રાઓની મુખ્ય પ્રતિપાદક હોય છે.
(3) ‘દશાવતાર’ ઉત્તર-પૂર્વ ભારતની એક વિકસિત નાટયશૈલી છે.

#11. નીચેના વિઘાનો વિચારણામાં લઇને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) રમ્મન ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના સલુડ ડુંગરા ગામના ગઢવાલી લોકો દ્વારા ભજવવામાં આવે છે.
(2) સ્થાનિક દેવતા ભૂમિયાલને સમર્પિત એક કર્મકાંડી નાટક છે.

#12. નીચેના વિઘાનોમાંથી સત્ય વિઘાન/વિઘાનો જણાવો.
(1) દસકઠિયા ઝારખંડ ક્ષેત્રમાં લોકપ્રિય નાટયકળા છે.
(2) ‘જાત્રા’ પૂર્વ ભારતના બંગાળ અને ઓડિશાનો એક લોકપ્રિય લોકનાટય કલા છે.
(3) સ્વાંગ પંજાબ અને હરિયાણા રાજયમાં મનોરંજનનો લોકપ્રિય સ્ત્રોત છે.

#13. કયા પરંપરાગત લોકનાટય સ્વરૂપ મૂડીયેટ્ટને નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે ?

#14. નીચેના વિઘાનો વિચારણામાં લઇને યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(1) ભવાઇનો અર્થ ‘જીવનની કથા’ થાય. ‘ભવાઇ’ ગુજરાત, રાજસ્થાનમાં પ્રચલિત લોકપ્રિય ભાવપ્રઘાન નાટકો છે.
(2) ભવાઇનું પાત્ર શીખવનારને ‘વેશગરો’ કહે છે.

#15. નીચેના જોડકામાંથી કયું જોડકું યોગ્ય છે?
નાટયકલા ક્ષેત્ર
(a) રાસલીલા (1) ગુજરાત
(b) ભવાઇ (2) તમિલનાડુ
(c) પોવાડા (3) ઉત્તરપ્રદેશ
(d) કુરુવંજી (4) મહારાષ્ટ્ર

Previous
Finish

Results

GPSC Indian Drama MCQs

અભિનયકળાનું નીચેના પૈકીનું કયું સ્વરૂપ એ UNESCO ની અમૂર્ત હેરીટેજ યાદીમાં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે ?

  1. ભવાઇ, તમાશા, જાત્રા 
  2. મુડીયેટ્ટુ, છાઉ
  3. યક્ષગાન, સ્વાંગ, નૌટંકી             
  4. લાવણી, ગરબા, હૂડો

‘ભવાઇ’ લોકનાટકનું નામ કેવી રીતે પડયું ?

  1. ’ભાવ’ (Bhava) ઉપરથી જેનો અર્થ અભવિવ્યક્તિ થાય છે.
  2. ‘ભાવ’ (Bhava) જેનો અર્થ લાગણીઓ થાય છે.
  3. ‘ભવાની મા’ (Bhavani Ma) ઉપરથી
  4. ‘ભાવ’ (Bhava) ઉપરથી, જેનો અર્થ પૃથ્વી પરનું જીવન થાય છે.

ભવાઇ એ નૃત્ય નાટયનો ગુજરાતી પ્રકાર છે. તેજ રીતે વિવિઘ રાજયોની યાદી I ને વિશિષ્ટ લોકનાટયના પ્રકારની યાદી II સાથે યોગ્ય જોડીઓ ગોઠવો.

યાદી I                                     યાદી II

1. ઉત્તરપ્રદેશ                            a. જાત્રા

2. બંગાળ                                 b. નૌટંકી

3. પંજાબ-હરિયાણા               c. યક્ષજ્ઞાન

4. આંઘ્ર                                     d. સ્વાંગ

  1. 1-b, 2-c, 3-d, 4-a
  2. 1-b, 2-a, 3-d, 4-c
  3. 1-d, 2-a, 3-c, 4-b
  4. 1-a, 2-c, 3-b, 4-d

તમાશા એ ……….. રાજયની લોકનાટયશાળા છે.

  1. મઘ્યપ્રદેશ
  2. ઉત્તરપ્રદેશ
  3. જમ્મુ અને કાશ્મીર
  4. મહારાષ્ટ્ર

નીચેના વાકયો પૈકી કયું વાકય યોગ્ય નથી?

  1. ભરત મુનિનો ‘’નાટ્રયશાસ્ત્ર’’ નૃત્ય કળાનો પ્રયાસ પ્રામાણિક ગ્રંથ ગણવામાં આવે છે.                    
  2. નાટ્યશાસ્ત્ર બઘા માનવીય ભાવોને 9 રસોમાં વિભાજીત કરે છે.
  3. 102 નોટ આઉટ, વેલકમ જીંદગી, કાનજી વિરુદ્ઘ જેવા ગુજરાતી ભાષાના પ્રખ્યાત નાટકો છે.
  4. ઉપરોકત બઘા જ વાકયો યોગ્ય નથી.

નીચેનામાંથી કયો ગુજરાતનોસ એક લોકપ્રિય નાટયકલાનો પ્રકાર છે ?

  1. જાત્રા
  2. ભવાઇ
  3. ગરબા
  4. રાસ

 નીચેનામાંથી કયુ સાચું નથી ?

  1. કૃષ્ણા અટ્ટમ – કેરળ
  2. રમ્મન – ઉત્તરાખંડ
  3. ભવાઇ- ઉત્તરપ્રદેશ
  4. જાત્રા-પશ્ચિમ બંગાળ

‘તમાશા’ નીચેનામાંથી કયા રાજયની નાટય કલા છે ?

  1. મઘ્યપ્ર્રદેશ
  2. ઉત્તરપ્રદેશ
  3. જમ્મુ-કાશ્મીર
  4. મહારાષ્ટ્ર

કઇ નાટયકલામાં પુરૂષ પાત્ર પણ મહિલાઓ દ્વારા ભજવવામાં આવે છે ?

  1. તમાશા
  2. નૌટંકી
  3. થેય્યમ
  4. સ્વાંગ

ભારતીય નાટ્ય રૂપનાં સંદસ્ર્ભ નીચેના વિઘાનોમાંથી સત્ય વિઘાન/વિઘાનો જણાવો.

(1) કર્ણાટકનું પારંપારિક નાટક સ્વરૂપ ‘યક્ષગાન’ પૌરાણિક કથાઓ અને પુરાણો પર આઘારિત છે.

(2) ‘તમાશા’ નાટકમાં નાયિકા નૃત્ય મુદ્રાઓની મુખ્ય પ્રતિપાદક હોય છે.

(3) ‘દશાવતાર’ ઉત્તર-પૂર્વ ભારતની એક વિકસિત નાટયશૈલી છે.              

  1. ફકત 1 અને 2
  2. ફકત 1 અને 3
  3. ફકત 2 અને 3
  4. 1, 2 અને 3

નીચેના વિઘાનો વિચારણામાં લઇને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(1) રમ્મન ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના સલુડ ડુંગરા ગામના ગઢવાલી લોકો દ્વારા ભજવવામાં આવે છે.

(2) સ્થાનિક દેવતા ભૂમિયાલને સમર્પિત એક કર્મકાંડી નાટક છે.

  1. વિઘાન (1) સાચું અને વિઘાન (2) ખોટું છે.        
  2. વિઘાન (1) ખોટું અને વિઘાન (2) સાચું છે.
  3. બંને વિઘાનો સાચાં છે.      
  4. બંને વિઘાનો ખોટાં છે.

નીચેના વિઘાનોમાંથી સત્ય વિઘાન/વિઘાનો જણાવો.

(1) દસકઠિયા ઝારખંડ ક્ષેત્રમાં લોકપ્રિય નાટયકળા છે.

(2) ‘જાત્રા’ પૂર્વ ભારતના બંગાળ અને ઓડિશાનો એક લોકપ્રિય લોકનાટય કલા છે.

(3) સ્વાંગ પંજાબ અને હરિયાણા રાજયમાં મનોરંજનનો લોકપ્રિય સ્ત્રોત છે.             

  1. ફકત 1 અને 2
  2. ફકત 1 અને 3
  3. ફકત 2 અને 3
  4. 1, 2 અને 3

કયા પરંપરાગત લોકનાટય સ્વરૂપ મૂડીયેટ્ટને નવેમ્બર-ડિસેમ્બર મહિનામાં ઉજવવામાં આવે છે ?     

  1. તેલંગણા
  2. તમિલનાડુ
  3. કેરળ
  4. આંઘ્રપ્રદેશ

નીચેના વિઘાનો વિચારણામાં લઇને યોગ્ય વિકલ્પ પસંદ કરો.

(1) ભવાઇનો અર્થ ‘જીવનની કથા’ થાય. ‘ભવાઇ’ ગુજરાત, રાજસ્થાનમાં પ્રચલિત લોકપ્રિય ભાવપ્રઘાન નાટકો છે.

(2) ભવાઇનું પાત્ર શીખવનારને ‘વેશગરો’ કહે છે.

  1. વિઘાન (1) સાચું અને વિઘાન (2) ખોટું છે.        
  2. વિઘાન (1) ખોટું અને વિઘાન (2) સાચું છે.
  3. બંને વિઘાનો સાચાં છે.      
  4. બંને વિઘાનો ખોટાં છે.

નીચેના જોડકામાંથી કયું જોડકું યોગ્ય છે?

નાટયકલા                                   ક્ષેત્ર

(a) રાસલીલા                           (1) ગુજરાત

(b) ભવાઇ                                (2) તમિલનાડુ

(c) પોવાડા                                (3) ઉત્તરપ્રદેશ

(d) કુરુવંજી                             (4) મહારાષ્ટ્ર

  1. c-4, d-1, b-3, a-2
  2. c-2, d-4, b-3, a-1
  3. c-4, d-2, b-1, a-3
  4. c-1, d-3, b-4, a-2

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top