GPSC Indian music MCQs (ભારતીય સંગીતકળા) | Art & Culture GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | Indian Music GPSC MCQs
Art & Culture GCERT MCQs – GPSC Indian Music MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ભારતીય સંગીતના ઇતિહાસ, તેની મુખ્ય પરંપરાઓ, શૈલીઓ અને સાંસ્કૃતિક મહત્વ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના કલા અને સંસ્કૃતિ વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય સંગીતની મૂળભૂત વિશેષતાઓ અને તેના વિકાસને વધુ સારી રીતે સમજી શકશો.
#1. નીચે આપેલા વિઘાનો ઘ્યાનમાં લો.
1. ઘ્રુપદ હિંદુસ્તાની ગાયકીની જૂની શૈલી છે, જે પરંપરાગત રીતે પુરૂષ ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે.
2. ટપ્પા (TAPPA) સંગીત મઘ્યકાલીન ફારસી સંગતમાંથી અપનાવવામાં આવ્યું હતું.
ઉપરના આપેલા વિઘાનો પૈકી કયું વિઘાન/કયા વિઘાનો સત્ય છે ?
#2. યોગ્ય જોડકા જોડો.
ક ખ
a. સુષિર વાઘ 1. કીંગરી
b. ઘન વાઘ 2. ઢોલ
c. અવનઘ વાઘ 3. થાળી
d. તંતુ વાઘ 4. તાડપું
#3. સંગીત વાજિંત્ર વ્યક્તિ
(1) સંતુર a. પંડિત શિવકુમાર શર્મા
(2) વાંસળી b. હરિપ્રાસદ ચોરસિયા, ૫ન્નાલાલ ઘોષ
(3) સિતાર c. પંડિત રવિશંકર
(4) વાયોલીન d. વી. જી. જોગ
ઉપર સંગીતના વાજિંત્રો તથા તેને વગાડનાર વ્યક્તિની જોડી આપેલી છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરી જોડીને જોડો.
#4. કચ્છ પ્રદેશમાં જોવા મળતું સૌથી પ્રાચીન તારવાળું લોકવાઘ કયું છે ?
#5. જલતરંગ કથા પ્રકારનું વાદ્ય છે ?
#6. ભારતના પ્રખ્યાત તબલાવાદક કોણ છે ?
#7. ભારતના પ્રખ્યાત વાઘ વગાડનાર અને સબંધીત વાદ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
#8. ‘રાવણહથ્થો’ એ કયું વાદ્ય છે ?
#9. રાવણહટ્ટા (Ravanahatta)એ ….. છે.
#10. લોકપરંપરાની ઉત્કંઠ સંવેદનાઓ કયા કાવ્ય પ્રકારમાં વ્યકત થતી હોય છે ?
#11. સંગીતની ધ્રુપદ શૈલી (Dhrupad style) બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
(1) સંગીતની ધ્રુપદ શૈલીનો ઉલ્લેખ કરનાર આદિમ (પ્રાચીનતમ) સ્ત્રોત એ અબુલફઝલનો આઈ-ને-અક્બરી છે.
(2) પદ એ પ્રાથિમક રીતે ભક્તિ અને આઘ્યાત્મિક સંગીત છે.
(3) ધ્રુપદ ચિત્રણ (Dirupad Map એ મંત્રોમાંથી સંસ્કૃત વર્ણાક્ષરનો ઉપયોગ કરે છે.
#12. નીચેના પૈકી કયું/કયા વિધાનો સત્ય છે ?
1. રાગ (raga) એ લય (rythm) ના આઘારની રચના કરે છે.
2. તાલ એ ગીતનો આધાર બને છે .
3. ભારતીય સંગીતમાં કુલ પાંચ સ્વર અથવા સૂર (notes) છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#13. ભારતીય સંગીતની પધ્ધતિઓ (ઘરાના – Gharana) અર તેના પ્રસિધ્ધ ગાયકોની યાદીને યોગ્ય રીતે ગોઠવો.
પઘ્ઘતિ મહાનુભાવ
1. ગ્વાલીયર ઘરાના a. બઢેગુલામઅલી ખાં
2. કિરાણા ઘરાના b. બેગમ અખ્તર
3. પતિયાલા ઘરાના c. વિષ્ણુ પલુસકર
4. ઠુમરી d. અબ્દુલ કરીમ ખાં
#14. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
i. વાઘોના આજે ઓળખાતા ચારે પ્રકારોનો ઋગ્વેદમાં ઉલ્લેખ છે.
ii. તંતુવાઘ, ચર્મવાદ્ય, વાયુવાઘ વગેરે વેદકાળમાં જાણીતા હતાં
iii. ભારતીય સંગીત વિષેની ચર્ચા “ઢોલસાગર” નામના સૌથી પ્રાચીન ગ્રંથમાં મળે છે.
#15. 1. ઠુમરી (Thumri)
2. તરાના (Tarana)
3. મલકારટા (Melakarta)
4. ખયાલ (Khayal)
5. ગઝલ (Ghazal)
ઉપરોકત પૈકી ગાયનની કઈ પદ્ધતિ હિન્દુસ્તાની શાસ્ત્રીય પદ્ધતિ છે ?
#16. બૈજુ બાવરા (બૈજનાથ) અને તાનસેન કઈ સદીના સંગીતના અનમોલ રત્નો હતા ?
#17. ભારતના સંગીતકાર અને તેઓના સંબંધિત વાઘની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી ?
#18. નીચે જણાવેલ યાદી I ના સંગીતકળાના નિષ્ણાતો, યાદી II માંના કયા વાદ્ય સાથે સંકળાયેલ હતા, તે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(1) નંદન મેહતા – તબલાવાદક
(2) મંજુબેન મહેતા – સરોદવાદક
(3) શિવકુમાર– સંતૂરવાદક
(4) બ્રિજભૂષણ કાબરા – ગિટારવાદક
#19. જોડકા જોડો.
a. નિશાન ડંકા i. અવનઘ વાદ્ય
b. રાવણ હથ્થો ii. તંતુ વાદ્ય
c. પાવરી iii. સુષિર વાદ્ય
d. માણ iv. ઘન વાદ્ય
#20. જોડકાં જોડો.
1. ભીંડી બજાર ઘરાના a. ખાદિમ હુસૈનખાન
2. જયપુર અતરૌલી ઘરાના b.અશ્વિની ભીડે દેશપાંડે
3. રામપુર ઘરાના c.ઉસ્તાદ ઈનાયત હુસૈન ખાન
4. ઈન્દોર ઘરાના d. ઉસ્તાદ આમીર ખાન
#21. નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
#22. મહાન સંગીતકાર વૈજનાથ દાસ (બૈજુ) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તે ચાંપાનેર નિવાસી હતો.
2. તે સમય જતા મુઘલ દરબારનો માનીતો સંગીતકાર બન્યો હતો.
3. તેણે ‘સંગીત એકાદશા’ નામનો ગ્રંથ રચ્યો હતો.
#23. જોડકાં જોડો.
લોકવાદ્યનું નામ પ્રકાર
1. રાવણ હથ્થો a. સુષિર
2. નિશાન— ડંકા b. અવનદ્ય વાદ્ય
3. વેણું c. ઘનવાદ્ય
4. રમઝોળ d. તંતુવાદ્ય
#24. સંગીતશાસ્ત્ર વિશે પ્રચુર પ્રમાણિક સામગ્રી આપનાર ગ્રંથ કયો છે ?
#25. પાવરી, તાડકું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગણી કયા પ્રકારના વાઘોમાં સમાવેશ થશે ?
#26. ‘ભારત રત્ન’ ઉસ્તાદ બીસમીલ્લાખાન કયું વાઘ વગાડતા હતા ?
#27. સંગીતકાર પંડિત ઓમકારનાથની ગાયકી કયા ઘરાનાની હતી?
#28. તાનસેન, બૈજુ બાવરા, સ્વામી હરિદાસ કઈ સંગીત શૈલીના મહાન સાધકો હતા ?
#29. ‘કજરી’ એ કયા રાજ્યના લોકસંગીતનો એક પ્રકાર છે ?
#30. સ્વ.ડો.આબાન મિસ્ત્રી કયા વાદ્યના પ્રસિદ્ધ કલાકાર હતા ?
#31. હિન્દુસ્તાન કંઠય સંગીતની જૂનામાં જૂની રચના નીચે પૈકી કઈ છે ?
#32. નીચેની જોડીઓમાં રાગ, સમય અને ઋતુ આપેલી છે. નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે મેળ ખાતી જણાય છે.
રાગ ઋતુઓ
#33. સંગીત ઘરાના (Gharana) અને તેના ગાયકની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
#34. હિન્દુસ્તાની શૈલીનું વાદ્ય ‘ ઈસરાજ’ કયા પ્રકારનું વાદ્ય છે?
#35. ‘કવ્વાલી’ ગાયન પદ્ધતિનો વિકાસમાં કોનો અગત્યનો ફાળો રહેલ છે ?
#36. તંબૂરા એ ………. પ્રકારનું સંગીતનું વાઘ છે.
#37. “સંગીત પારિજાત’ ગ્રંથના રચયિતા નીચેના પૈકી કોણ છે?
#38. નીચેના વાકયો ચકાસો. (1) ભારતના શાસ્ત્રીય સંગીતમાં મુખ્યત્વે પાંચ રાગો છે (1) શ્રી (2) દીપક (3) હીંડોળ (4) મેઘ (5) ભૈરવી
(2) સંગીત મકરંદ ગ્રંથમાં 19 પ્રકારની વીણા અને 10 પ્રકારના તાલનું વર્ણન કરેલ છે.
(3) સ્વામી હરિદાસના મુખ્ય શિષ્યોમાં બૈજુ બાવરા અને તાનસેનનો સમાવેશ થતો હતો.
(4) ગુજરાતની કન્યાઓ, તાના અને રીરીનું નામ સંગીત ક્ષેત્રમાં અગત્યનું છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
#39. ‘સંકીર્તન’ સંદર્ભે નીચેના વિધાનો પૈકી કયા/કયું વિધાન સાચા છે?
(1) ‘સંકીર્તન’મણિપુરનું પારંપારિક ગીત છે.
(2) તેને યુનેસ્કોની સૂચિમાં સંમેલિત કરવામાં આવ્યું છે.
(3) આ વૈષ્ણવવાદ સાથે સંકળાયેલું છે.
#40. સુરંદો(Surando)એ લોકનૃત્યમાં ઉપયોગ વાઘ (Musical Insturment) કયા વિસ્તારમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે ?
#41. નીચેના પૈકી કયું વાઘ (Instrument) યોગ્ય નથી
#42. નીચેના પૈકી કઈ લોકસંગીત શૈલી યોગ્ય રીતે જોડાયેલી નથી?
#43. બૈજુ બાવરા (બૈજનાથ) અને તાનસેન કઈ સદીના સંગીતના અનમોલ રત્નો હતા ?
#44. પંડિત રઘુનાથ શેઠ કયા સંગીતવાદ્યના કલાકાર હતા ?
#45. સંગીતશાસ્ત્ર (Musicology) સંબંધિત પુસ્તકો અને તેના લેખકોની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
#46. વાઘ (Insturment) અને વાદકની કઈ જોડીઓ યોગ્ય છે ?
(1) સંતુર – પંડીત શિવકુમાર શર્મા
(2) સરોદ – નીખીલ બેનરજી
(3) બીન – અસદ અલી ખાન
(4) મેન્ડોલીન – બ્રીજ ભુષણ કાબરા
#47. નીચેના પૈકી કયું યુગ્મ ખોટું છે, તે વિકલ્પ પસંદ કરો.
સંગીત વાદ્ય સંગીતકાર
(1) સરોદ (A) અલી અકબર ખાન
(2) સિતાર (B) અનુષ્કા શંકર
(3) વીણા (C) નિખીલ બેનરજી
(4) વાંસળી (D) પન્નાલાલ ઘોષ
#48. જોડકા જોડો.
(1) નંદન મહેતા (a) સરોદવાદક
(2) દામોદરલાલ કાબરા (b) તબલાવાદક
(3) બ્રિજભૂષણ કાબરા (c) ગીટારવાદક
(4) શિવકુમાર (d) સંતુરવાદક
#49. પ્રસિદ્ધ કત્ચક કલાકાર પંડિત લચ્છુ મહારાજ કયા ઘરાનાના હતા ?
#50. ભારતના સંગીતના વાઘો (Musical instrument) અને તેને વગાડવાનારની જોડી પૈકી કઈ જોડીઓ યોગ્ય છે?
1. સંતુર —પંડીત શિવશંકર શર્મા
2. વાંસળી –હરીપ્રસાદ ચૌરસીયા
3. સરોદ – પંડીત રવિશંકર
4. સારંગી – રમેશ મિશ્રા
#51. નીચેના પૈકી કયા વાઘ સાથે યુ. કે. શિવરમણ સંલગ્ન છે
#52. સંગીતના ઘરાના (Gharana) અને ગાયકોની જોડીઓમાંથી કઇ જોડી યોગ્ય છે ?
(1) ગ્વાલીયર ઘરાના (Gwalior) – નથું ખાન
(2) કીરાના ઘરાના (Kirana) – અબ્દુલ કરીમ ખાં
(3) આગ્રા ઘરાના (Agra) – વિજય કીટચલું
(4) પતિયાલા ઘરાના – બડે ગુલામઅલી ખાં
#53. નીચેનામાંથી કયું અવનદ્ય વાદ્ય નથી ?
#54. ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે ‘બહાદુરી’ સુસ્વરની રચના કરી હતી તે નીચેના પૈકી કોઇ હતા ?
#55. ભારતીય સંગીતના ‘Gharana’ અને તેના ગાયકની જોડી પૈકી કઇ જોડી યોગ્ય નથી ?
#56. સંગીતકાર અને તેઓની નિપૂણતા અંગેની જોડીઓ પૈકી, કઈ જોડી યોગ્ય નથી ?
#57. યાદી– અ માં પ્રખ્યાત સંગીતવાદ્યો અને યાદી – બ માં તેના કલાકારોની વિગતે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અ બ
(a) તબલા (1) હાફીઝખાન
(b) સરોદ (2) એસ. બાલાચન્દ્રન
(c) વાયોલિન (3) સપન ચૌઘરી
(d) વીણા (4) એલ. સુબ્રમણીયમ
#58. નીચેના સંગીતકારો પૈકી કયા સંગીતકાર “કિરાના ઘરાના”ના નથી ?
#59. વાદ્યો અને તેને વગાડનાર શ્રીઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
#60. નીચેના સંગીતકારો ઉપર વિચાર કરો.
(i) પંડિત ભીમસને જોશી
(ii) ગંગુભાઇ હંગલ
(iii) વિષ્ણુ પલુસકર
ઉપરમાંથી કોણ ‘’કિરાના’’ ઘરાના સાથે સંબંઘિત છે ?
#61. નીચેનામાંથી કયુ વાદ્ય યંત્ર સુશિર વાદ્ય નથી ?
#62. નીચેના વિઘાન માંથી કયું/કયા વિઘાન સાચું/સાચા છે તે જણાવો.
(1) સામવેદમાં સંગીતના સાત પ્રકારના સ્વરનો ઉલ્લેખ છે.
(2)ભરતમુનિના નાટયશાસ્ત્રમાં છ પ્રકારના રાગોનું વર્ણન છે.
(3) વિષ્ણુનારાયણ ભાતખંડે અને વિષ્ણુ દિગંબર ૫લુસ્કરે સંગીતના સ્વરોની લિપિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
#63. યોગ્ય જોડકા જોડો.
ભાગ-I ભાગ-II
(A) મૃદંગ (1) સુષિર વાદ્ય
(B) શંખ (2) અનવઘ વાદ્ય
(C) વીણા (3) ઘન વાદ્ય
(D) મંજીરા (4) તંતુ વાદ્ય
#64. નીચેનાં વિઘાનોમાંથી કયુ વિઘાન અસત્ય છે ?
#65. સદીઓથી ભારતમાં ચાલી આવતી પ્રમુખ પરંપરા ‘ઘ્રુ૫દ’ ના સંદર્ભમાં નીચેના વિધાનોમાંથી સત્ય વિધાન જણાવો.
(1) ઘ્રુપદની શરૂઆત અને વિકાસ મુગલ કાળમાં રાજપૂત રાજ્યમાંથી થઈ હતી.
(2) ઘ્રુપદમાં સંસ્કૃત અક્ષરોનો ઉપયોગ થાય છે જેનો ઉદભવ મંદિરોથી થયો છે.
(3) ધ્રુપદમાં ભકિતરસ, વીરરસ, શૃંગાર રસ અને શાંતરસને પ્રાધાન્ય આપવામાં આવે છે.
#66. ‘મંગનિયાર અથવા મિરાસી’ ના નામથી જાણીતા લોકોનો સમુદાય –
#67. અમીર ખુસરોના સંદર્ભમાં નીચેના વિધાનોમાંથી ક્યું/ક્યા વિધાન સાચા છે ?
(1) અમીર ખુશરો દ્વારા તિલક, યમન, સાઝગિરિ સરવાદા જેવા નવા રાગોની રચના કરવામાં આવી હતી.
(2) અમીર ખુશરો ભારતીય કવ્વાલીના પિતા તરીકે જાણીતા છે.
(3) સિતારની શોધનો શ્રેય તેમને જાય છે.
#68. ઠુમરી સંગીતના સંદર્ભમાં નીચેનામાંથી કયું/ક્યા વિધાન સાચું/સાચા છે ?
(1) આ સામાન્યતઃ શાસ્ત્રીય સંગીત છે જે મિશ્ર રાગો પર આધારિત હોય છે.
(2) તેની રચનામાં પ્રેમ અને ભકિતરસ ભાવ હોય છે.
(3) આ સામાન્યતઃ મહિલાના અવાજમાં ગાવામાં આવે છે.
#69. નીચેનામાંથી કયું/કયા અવનાદ વાદ્યના ઉદાહરણ છે ?
(1) મૃદંગ
(2) વીણા
(3) તબલાં
(4) ખડતાલ
#70. યોગ્ય જોડકા જોડો.
રસના પ્રકાર મનોભાવ
(A) શૃંગાર (1) આંતક
(B) કરુણ (2) ઘૃણા
(૯) ભયાનક (3) પ્રેમ
(D) બીભસ્ત (4) કરુણા
#71. સંગીત રત્નાકરની રચના કોના દ્વારા કરવામાં આવી હતી?
#72. ‘ગાંધર્વ મહાવિદ્યાલય’ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
#73. ભારત સરકાર દ્વારા સંગીત નાટક અકાદમીની સ્થાપના કયારે કરવામાં આવી હતી ?
#74. બૃહદદેશી ગ્રંથના રચયિતા કોણ છે ?
#75. નીચેનામાંથી કઈ શૈલીમાં સામાન્ય રીતે તાનપુરા અને પખાવજ દ્વારા રજૂ થાય છે ?
#76. કર્ણાટકી સંગીતના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે?
#77. ભારતીય શાસ્ત્રીય પ્રદર્શન કળાઓમાં ઘરાના’ પ્રણાલીનો અર્થ શું થાય છે ?
#78. વીણા અને સંતુરનો સમાવેશ નીચેના પૈકી કઈ વાદ્યયંત્રની શ્રેણીમાં થાય છે ?
#79. હિન્દુસ્તાની સંગીત અને કર્ણાટક સંગીત વચ્ચેના તફાવતોને ચકાસો ?
(1) હિન્દુસ્તાની સંગીત કૃતિ આધારિત છે જ્યારે કર્ણાટક સંગીત રાગ આધારિત છે.
(2) હિન્દુસ્તાની સંગીતમાં 6 મુખ્ય રાગ છે જ્યારે કર્ણાટક સંગીતમાં કુલ 72 રાગ છે.
(3) હિન્દુસ્તાની સંગીતનો ઉદભવ અમીર ખુશરો દ્વારા સલ્તનત કાળમાં થયો હતો જ્યારે કર્ણાટકી સંગીતનો ઉદ્દ્ભવ મધ્ય કાળમાં ભક્તિ આંદોલન દરમિયાન થયો હતો.
ઉપરોકત વિધાનો પૈકી કયું / કયાં સાચું / સાચાં છે ?
Results
GPSC Indian Music MCQs
નીચે આપેલા વિઘાનો ઘ્યાનમાં લો.
1. ઘ્રુપદ હિંદુસ્તાની ગાયકીની જૂની શૈલી છે, જે પરંપરાગત રીતે પુરૂષ ગાયકો દ્વારા રજૂ કરવામાં આવે છે.
2. ટપ્પા (TAPPA) સંગીત મઘ્યકાલીન ફારસી સંગતમાંથી અપનાવવામાં આવ્યું હતું.
ઉપરના આપેલા વિઘાનો પૈકી કયું વિઘાન/કયા વિઘાનો સત્ય છે ?
- માત્ર 1
- માત્ર 2
- 1 તથા 2 બંને
- 1 અને 2 માંથી એકપણ નહીં
યોગ્ય જોડકા જોડો.
ક ખ
a. સુષિર વાઘ 1. કીંગરી
b. ઘન વાઘ 2. ઢોલ
c. અવનઘ વાઘ 3. થાળી
d. તંતુ વાઘ 4. તાડપું
- a-1, b-2, c-3, d-4
- a-2, b-3, c-4, d-1
- a-4, b-1, c-3, d-2
- a-4, b-3, c-2, d-1
સંગીત વાજિંત્ર વ્યક્તિ (GPSC Indian Music MCQs)
(1) સંતુર a. પંડિત શિવકુમાર શર્મા
(2) વાંસળી b. હરિપ્રાસદ ચોરસિયા, ૫ન્નાલાલ ઘોષ
(3) સિતાર c. પંડિત રવિશંકર
(4) વાયોલીન d. વી. જી. જોગ
ઉપર સંગીતના વાજિંત્રો તથા તેને વગાડનાર વ્યક્તિની જોડી આપેલી છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરી જોડીને જોડો.
- 1-a, 2-b, 3-c, 4-d
- 1-b, 2-c, 3-d, 4-a
- 1-c, 2-d, 3-a, 4-b
- 1-d, 2-a, 3-b, 4-c
કચ્છ પ્રદેશમાં જોવા મળતું સૌથી પ્રાચીન તારવાળું લોકવાઘ કયું છે ?
- સુરંડો
- સિતાર
- મોરચાંગ
- રાવણ હાથ્યો
જલતરંગ કથા પ્રકારનું વાદ્ય છે ?
- સુષિર
- ઘન
- તત-વિતત
- અવની
ભારતના પ્રખ્યાત તબલાવાદક કોણ છે ?
- ઝાકીર હુસૈન
- બિસ્મીલાખાન
- વિલાયતખાં
- શિવકુમાર શર્મા
ભારતના પ્રખ્યાત વાઘ વગાડનાર અને સબંધીત વાદ્યની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- ઝાકીર હુસેન—તબલા
- પંડિત હરી પ્રસાદ ચૌરસીયા—વાંસળી (flute)
- અમજદ અલી ખાન –સારંગી
- પંડિત રવી શંકર –સીતાર
‘રાવણહથ્થો’ એ કયું વાદ્ય છે ?
- સુષિર વાઘ
- તંતુ વાદ્ય
- ઘન વાધ
- અવનધ વાઘ
રાવણહટ્ટા(Ravanahatta) એ ….. છે.
- સંગીતનું સાધન
- હસ્તપ્રત
- ભીંતચિત્ર
- ઉપરના પૈકી એક પણ નહીં
લોકપરંપરાની ઉત્કંઠ સંવેદનાઓ કયા કાવ્ય પ્રકારમાં વ્યકત થતી હોય છે ?
- પદ
- ભજન
- આખ્યાનખંડ
- લોકગીત
સંગીતની ધ્રુપદ શૈલી (Dhrupad style) બાબતે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
(1) સંગીતની ધ્રુપદ શૈલીનો ઉલ્લેખ કરનાર આદિમ (પ્રાચીનતમ) સ્ત્રોત એ અબુલફઝલનો આઈ-ને-અક્બરી છે.
(2) પદ એ પ્રાથિમક રીતે ભક્તિ અને આઘ્યાત્મિક સંગીત છે.
(3) ધ્રુપદ ચિત્રણ (Dirupad Map એ મંત્રોમાંથી સંસ્કૃત વર્ણાક્ષરનો ઉપયોગ કરે છે.
- માત્ર 1 અને 2
- માત્ર 2 અને 3
- માત્ર 1 અને 3
- 1, 2 અને 3
નીચેના પૈકી કયું/કયા વિધાનો સત્ય છે ?
1. રાગ (raga) એ લય (rythm) ના આઘારની રચના કરે છે.
2. તાલ એ ગીતનો આધાર બને છે .
3. ભારતીય સંગીતમાં કુલ પાંચ સ્વર અથવા સૂર (notes) છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- માત્ર 1, 2 અને 3
- માત્ર 1 અને 3
- માત્ર 1 અને 2
- માત્ર 2 અને 3
ભારતીય સંગીતની પધ્ધતિઓ (ઘરાના – Gharana) અર તેના પ્રસિધ્ધ ગાયકોની યાદીને યોગ્ય રીતે ગોઠવો. (GPSC Indian Music MCQs)
પઘ્ઘતિ મહાનુભાવ
1. ગ્વાલીયર ઘરાના a. બઢેગુલામઅલી ખાં
2. કિરાણા ઘરાના b. બેગમ અખ્તર
3. પતિયાલા ઘરાના c. વિષ્ણુ પલુસકર
4. ઠુમરી d. અબ્દુલ કરીમ ખાં
- 1-d, 2-a, 3-b, 4-c
- 1-a, 2-b, 3-c, 4-d
- 1-c, 2-d, 3-a, 4-b
- 1-b, 2-c, 3-d, 4-a
નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
i. વાઘોના આજે ઓળખાતા ચારે પ્રકારોનો ઋગ્વેદમાં ઉલ્લેખ છે.
ii. તંતુવાઘ, ચર્મવાદ્ય, વાયુવાઘ વગેરે વેદકાળમાં જાણીતા હતાં
iii. ભારતીય સંગીત વિષેની ચર્ચા “ઢોલસાગર” નામના સૌથી પ્રાચીન ગ્રંથમાં મળે છે.
- I, II અને III
- ફકત I અને II
- ફકત II અને II
- ફકત I અને III
1. ઠુમરી (Thumri)
2. તરાના (Tarana)
3. મલકારટા (Melakarta)
4. ખયાલ (Khayal)
5. ગઝલ (Ghazal)
ઉપરોકત પૈકી ગાયનની કઈ પદ્ધતિ હિન્દુસ્તાની શાસ્ત્રીય પદ્ધતિ છે ?
- 1, 2, 3 અને 4
- 1, 2, 3, 4 અને 5
- 1, 2, 4 અને 5
- 2, 3, 4 અને 5
બૈજુ બાવરા (બૈજનાથ) અને તાનસેન કઈ સદીના સંગીતના અનમોલ રત્નો હતા ?
- પંદરમી
- સોળમી
- ચૌદમી
- સત્તમી
ભારતના સંગીતકાર અને તેઓના સંબંધિત વાઘની જોડીઓ પૈકી કઈ જોડ યોગ્ય નથી ?
- પંડિત શીવકુમાર શર્મા – સંતુર (Santoor)
- શ્રી હરીપ્રસાદ ચૌરસીયા – વાંસળી (Flute)
- ઉસ્તાદ ઝાકીર હુસેન – તબલા (Tabla)
- અમઝદ અલીખાન – રૂદ્રવિણા (Rudra Veena)
નીચે જણાવેલ યાદી I ના સંગીતકળાના નિષ્ણાતો, યાદી II માંના કયા વાદ્ય સાથે સંકળાયેલ હતા, તે નીચેના વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
(1) નંદન મેહતા – તબલાવાદક
(2) મંજુબેન મહેતા – સરોદવાદક
(3) શિવકુમાર– સંતૂરવાદક
(4) બ્રિજભૂષણ કાબરા – ગિટારવાદક
- માત્ર 1, 3 અને 4
- માત્ર 2, 3 અને 4
- માત્ર 1, 2 અને 4
- 1, 2, 3 અને 4
જોડકા જોડો. (GPSC Indian Music MCQs)
a. નિશાન ડંકા i. અવનઘ વાદ્ય
b. રાવણ હથ્થો ii. તંતુ વાદ્ય
c. પાવરી iii. સુષિર વાદ્ય
d. માણ iv. ઘન વાદ્ય
- a-i, b-ii, c-iii, d- iv
- a-i, b-ii, c-iv, d-iii
- a-ii, b-i, c-iii, d- iv
- a-ii, b-i, c-iv, d-iii
જોડકાં જોડો.
1. ભીંડી બજાર ઘરાના a. ખાદિમ હુસૈનખાન
2. જયપુર અતરૌલી ઘરાના b.અશ્વિની ભીડે દેશપાંડે
3. રામપુર ઘરાના c.ઉસ્તાદ ઈનાયત હુસૈન ખાન
4. ઈન્દોર ઘરાના d. ઉસ્તાદ આમીર ખાન
- 1-a, 2-b, 3-d, 4-c
- 1-b, 2- d, 3-a, 4-c
- 1-c, 2-b, 3-d, 4-a
- 1-a, 2-b, 3-c, 4-d
નીચેના પૈકી કયું / કાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે?
- વૈષ્ણવ મંદિરોનું સંગીત હવેલી સંગીતના વિશિષ્ટ નામે ઓળખાય છે.
- હવેલી સંગીતના ગીતો ઈશ્વરી છંદ તરીકે ઓળખાય છે.
- (A) અને (B) બંને
- (A) અને (B) પૈકી કોઈ નહીં
મહાન સંગીતકાર વૈજનાથ દાસ (બૈજુ) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. તે ચાંપાનેર નિવાસી હતો.
2. તે સમય જતા મુઘલ દરબારનો માનીતો સંગીતકાર બન્યો હતો.
3. તેણે ‘સંગીત એકાદશા‘ નામનો ગ્રંથ રચ્યો હતો.
- ફકત 1 અને 2
- ફકત 1 અને 3
- ફકત 2 અને 3
- 1, 2 અને 3
જોડકાં જોડો.
લોકવાદ્યનું નામ પ્રકાર
1. રાવણ હથ્થો a. સુષિર
2. નિશાન— ડંકા b. અવનદ્ય વાદ્ય
3. વેણું c. ઘનવાદ્ય
4. રમઝોળ d. તંતુવાદ્ય
- 1-d, 2-b, 3-a, 4-c
- 1-d, 2-b, 3-c, 4-a
- 1-b, 2-d, 3-a, 4-c
- 1-b, 2-d, 3-c, 4-a
સંગીતશાસ્ત્ર વિશે પ્રચુર પ્રમાણિક સામગ્રી આપનાર ગ્રંથ કયો છે ?
- પ્રવિણસાગર
- વર્ણકસમુચ્ચય
- ઢોલ સાગર
- ભરતનાટય શાસ્ત્ર
પાવરી, તાડકું અથવા ડોબરૂં, રણશિંગુ અને નાગણી કયા પ્રકારના વાઘોમાં સમાવેશ થશે ?
- ઘનવાઘો
- તંતુ વાદ્યો
- સુષિરવાઘો
- અવનધ્ય વાઘો
‘ભારત રત્ન’ ઉસ્તાદ બીસમીલ્લાખાન કયું વાઘ વગાડતા હતા ?
- સીતાર
- શહેનાઈ
- ગીટાર
- સંતુર
સંગીતકાર પંડિત ઓમકારનાથની ગાયકી કયા ઘરાનાની હતી?
- બનારસ ઘરાના
- ગ્વાલિયર ઘરાના
- પટિયાલા ઘારાના
- કિરાના ઘરાના
તાનસેન, બૈજુ બાવરા, સ્વામી હરિદાસ કઈ સંગીત શૈલીના મહાન સાધકો હતા ?
- ખયાલ શૈલી
- ઠુંમરી શૈલી
- રવિન્દ્ર શૈલી
- ધ્રુપદ શૈલી
‘કજરી’ એ કયા રાજ્યના લોકસંગીતનો એક પ્રકાર છે ?
- ઉત્તરાખંડ
- બિહાર
- ઉત્તરપ્રદેશ
- મધ્યપ્રદેશ
સ્વ.ડો.આબાન મિસ્ત્રી કયા વાદ્યના પ્રસિદ્ધ કલાકાર હતા ?
- તબલા
- પખવાજ
- વાયોલિન
- સિતાર
હિન્દુસ્તાન કંઠય સંગીતની જૂનામાં જૂની રચના નીચે પૈકી કઈ છે ?
- ઠુમરી
- ધ્રુપદ
- ગઝલ
- ઉપરના પૈકી એકપણ નહીં
નીચેની જોડીઓમાં રાગ, સમય અને ઋતુ આપેલી છે. નીચે પૈકી કઈ જોડી ખોટી રીતે મેળ ખાતી જણાય છે.
રાગ ઋતુઓ
- માલકૌંસ શિશિર
- મેઘ વર્ષા
- દિપક ગ્રીષ્મ
- હિંડોલ વસંત
સંગીત ઘરાના (Gharana) અને તેના ગાયકની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- આગ્રા ઘરાના (Agra Gharana) પંડીત ભીમસે જોષી
- કિરાના ઘરાના (Kirana Gharana) –અબ્દુલ કરીમ ખાન
- ગ્વાલિયર ઘરાના(Gwalior Gharana) શ્રી વિષ્ણુ પલુસકર
- પતિયાલા ઘરાના (Patiala Gharana) બડે ગુલામઅલી ખાન
હિન્દુસ્તાની શૈલીનું વાદ્ય ‘ ઈસરાજ’ કયા પ્રકારનું વાદ્ય છે?
- તંતુ વાઘ
- ઘન વાદ્ય
- સુષિર વાદ્ય
- અવનદ્ય વાદ્ય
‘કવ્વાલી’ ગાયન પદ્ધતિનો વિકાસમાં કોનો અગત્યનો ફાળો રહેલ છે ?
- શર્કી સુલતાના
- જહાંગીર
- અમીર ખુશરો
- સુલતાન બહાદુર
તંબૂરા એ ………. પ્રકારનું સંગીતનું વાઘ છે.
- સુષિર વાદ્ય (Wind instrument)
- તંતુ વાદ્ય (String instrument)
- ઢોલ
- દંડા
“સંગીત પારિજાત’ ગ્રંથના રચયિતા નીચેના પૈકી કોણ છે?
- પંડિત વિષ્ણુનારાયણ ભાતખંડે
- પંડિત સારંગદેવ
- પંડિત અહોબલ
- પંડિત નારદ
નીચેના વાકયો ચકાસો. (GPSC Indian Music MCQs)
(1) ભારતના શાસ્ત્રીય સંગીતમાં મુખ્યત્વે પાંચ રાગો છે (1) શ્રી (2) દીપક (3) હીંડોળ (4) મેઘ (5) ભૈરવી
(2) સંગીત મકરંદ ગ્રંથમાં 19 પ્રકારની વીણા અને 10 પ્રકારના તાલનું વર્ણન કરેલ છે.
(3) સ્વામી હરિદાસના મુખ્ય શિષ્યોમાં બૈજુ બાવરા અને તાનસેનનો સમાવેશ થતો હતો.
(4) ગુજરાતની કન્યાઓ, તાના અને રીરીનું નામ સંગીત ક્ષેત્રમાં અગત્યનું છે.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
- 1, 2 અને 3 યોગ્ય છે.
- 1, 3 અને 4 યોગ્ય છે.
- 1, 2 અને 4 યોગ્ય છે.
- 1, 2, 3 અને 4 યોગ્ય છે.
‘સંકીર્તન‘ સંદર્ભે નીચેના વિધાનો પૈકી કયા/કયું વિધાન સાચા છે?
(1) ‘સંકીર્તન‘મણિપુરનું પારંપારિક ગીત છે.
(2) તેને યુનેસ્કોની સૂચિમાં સંમેલિત કરવામાં આવ્યું છે.
(3) આ વૈષ્ણવવાદ સાથે સંકળાયેલું છે.
- માત્ર 1
- માત્ર 2
- 1, 2 અને 3
- 1 અને 3
સુરંદો(Surando)એ લોકનૃત્યમાં ઉપયોગ વાઘ (Musical Insturment) કયા વિસ્તારમાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે ?
- ડાંગ – આહવા
- કચ્છ
- ગીર સોમનાથ
- દેવભૂમિ દ્રારકા
નીચેના પૈકી કયું વાઘ (Instrument) યોગ્ય નથી
- ગીટાર (guitar)
- વાંસળી (flute)
- વાયોલીન (violin)
- સિતાર (sitar)
નીચેના પૈકી કઈ લોકસંગીત શૈલી યોગ્ય રીતે જોડાયેલી નથી?
- અલ્હા– મહારાષ્ટ્ર
- બાઉલ–પશ્ચિમ બંગાળ
- પનિહારી– રાજસ્થાન
- સોહર– બિહાર
બૈજુ બાવરા (બૈજનાથ) અને તાનસેન કઈ સદીના સંગીતના અનમોલ રત્નો હતા ?
- પંદરમી
- સોળમી
- ચૌદમી
- સતરમી
પંડિત રઘુનાથ શેઠ કયા સંગીતવાદ્યના કલાકાર હતા ?
- સિતાર
- સારંગી
- મોહનવીણા
- વાંસળી
સંગીતશાસ્ત્ર (Musicology) સંબંધિત પુસ્તકો અને તેના લેખકોની જોડી પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- ચતુરદંડી પ્રકાશીકા – તાનસેન
- સંગીત રત્નાકર – સારંગદેવ
- બ્રિહદેશી – માતંગા
- સંગીત માર્કન્ડ – નંદ
વાઘ (Insturment) અને વાદકની કઈ જોડીઓ યોગ્ય છે ? (GPSC Indian Music MCQs)
(1) સંતુર – પંડીત શિવકુમાર શર્મા
(2) સરોદ – નીખીલ બેનરજી
(3) બીન – અસદ અલી ખાન
(4) મેન્ડોલીન – બ્રીજ ભુષણ કાબરા
- 1 અને 2
- 1 અને 3
- 1 અને 4
- 1, 2, 3 અને 4 બધા જ યોગ્ય છે
નીચેના પૈકી કયું યુગ્મ ખોટું છે, તે વિકલ્પ પસંદ કરો.
સંગીત વાદ્ય સંગીતકાર
(1) સરોદ (A) અલી અકબર ખાન
(2) સિતાર (B) અનુષ્કા શંકર
(3) વીણા (C) નિખીલ બેનરજી
(4) વાંસળી (D) પન્નાલાલ ઘોષ
- 1
- 2
- 3
- 4
જોડકા જોડો. (GPSC Indian Music MCQs)
(1) નંદન મહેતા (a) સરોદવાદક
(2) દામોદરલાલ કાબરા (b) તબલાવાદક
(3) બ્રિજભૂષણ કાબરા (c) ગીટારવાદક
(4) શિવકુમાર (d) સંતુરવાદક
- 1-b, 2-a, 3-c, 4-d
- 1-a, 2-b, 3-c, 4-d
- 1-c, 2-d, 3-a, 4-b
- 1-c, 2-d, 3-b, 4-a
પ્રસિદ્ધ કત્ચક કલાકાર પંડિત લચ્છુ મહારાજ કયા ઘરાનાના હતા ?
- જયપુર
- બનારસ
- લખનૌ
- રાયગઢ
ભારતના સંગીતના વાઘો (Musical instrument) અને તેને વગાડવાનારની જોડી પૈકી કઈ જોડીઓ યોગ્ય છે?
1. સંતુર —પંડીત શિવશંકર શર્મા
2. વાંસળી –હરીપ્રસાદ ચૌરસીયા
3. સરોદ – પંડીત રવિશંકર
4. સારંગી – રમેશ મિશ્રા
- 1, 2 અને 4
- 1, 2 અને 3
- 1,3 અને 4
- 2, 3 અને 4
નીચેના પૈકી કયા વાઘ સાથે યુ. કે. શિવરમણ સંલગ્ન છે
- વાયોલિન
- રૂદ્રવીણા
- મૃદંગમ
- મેન્ડોલિન
સંગીતના ઘરાના (Gharana) અને ગાયકોની જોડીઓમાંથી કઇ જોડી યોગ્ય છે ? (GPSC Indian Music MCQs)
(1) ગ્વાલીયર ઘરાના (Gwalior) – નથું ખાન
(2) કીરાના ઘરાના (Kirana) – અબ્દુલ કરીમ ખાં
(3) આગ્રા ઘરાના (Agra) – વિજય કીટચલું
(4) પતિયાલા ઘરાના – બડે ગુલામઅલી ખાં
- 1, 2 અને 3
- 1, 2 અને 4
- 2, 3 અને 4
- 1, 2, 3 અને 4
નીચેનામાંથી કયું અવનદ્ય વાદ્ય નથી ?
- નાગફણિ
- પખવાજ
- માદળ
- તબલા
ગુજરાતના બહાદુરશાહના દરબારના સંગીતકાર કે જેમણે ‘બહાદુરી’ સુસ્વરની રચના કરી હતી તે નીચેના પૈકી કોઇ હતા ?
- સારંગાદેવ (Sarangadeva)
- મરદાના (Mardana)
- બૈજુ
- ઉપરના પૈકી એકપણ નહીં
ભારતીય સંગીતના ‘Gharana’ અને તેના ગાયકની જોડી પૈકી કઇ જોડી યોગ્ય નથી ?
- ગ્યાલીગર (Gwalior) ઘરાણા – પંડીત વિષ્ણુ દીગંબર ૫લુસકર
- આગ્રા (Agra) ઘરાણા – ફૈયાઝ ખાન
- કિરાણા (Kirana) ઘરાણા – દિનકર કાકીણી
- જયપુર (Jaipur) ઘરાણા – કિશોરી આમેણકર
સંગીતકાર અને તેઓની નિપૂણતા અંગેની જોડીઓ પૈકી, કઈ જોડી યોગ્ય નથી ?
- ઉસ્તાદ અમજદ અલી ખાન – સરોદ
- ડૉ. બાલામુરલીક્રિષ્ણ – કર્ણાટકી શાસ્ત્રીય ગાયન
- ઉસ્તાદ બીસમીલ્લા ખાન – શહેનાઈ
- પંડીત રવિશંકર – સંતુર
યાદી– અ માં પ્રખ્યાત સંગીતવાદ્યો અને યાદી – બ માં તેના કલાકારોની વિગતે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
અ બ
(a) તબલા (1) હાફીઝખાન
(b) સરોદ (2) એસ. બાલાચન્દ્રન
(c) વાયોલિન (3) સપન ચૌઘરી
(d) વીણા (4) એલ. સુબ્રમણીયમ
- a-3, b-4, c-1, d-2
- a-2, b-1, c-4, d-3
- a-3, b-1, c-4, d-2
- a-4, b-2, c-1, d-3
નીચેના સંગીતકારો પૈકી કયા સંગીતકાર “કિરાના ઘરાના”ના નથી ?
- વીણા સહસ્ત્રબુદ્ધે
- ભીમસેન જોષી
- કિશોરી અમોનકર
- પ્રભા અત્રે
વાદ્યો અને તેને વગાડનાર શ્રીઓની જોડીઓ પૈકી કઈ જોડી યોગ્ય નથી ?
- સંતુર – પંડીત શીવકુમાર શર્મા
- સરોદ – શ્રી અલી અકબરખાન
- સીતાર– પંડીત રવી શંકર
- બીન– શ્રી રમેશ મીશ્રા
નીચેના સંગીતકારો ઉપર વિચાર કરો. (GPSC Indian Music MCQs)
(i) પંડિત ભીમસને જોશી
(ii) ગંગુભાઇ હંગલ
(iii) વિષ્ણુ પલુસકર
ઉપરમાંથી કોણ ‘’કિરાના’’ ઘરાના સાથે સંબંઘિત છે ?
- (i)અને (ii)
- માત્ર (i)
- (i),(ii) અને (iii)
- માત્ર (iii)
નીચેનામાંથી કયુ વાદ્ય યંત્ર સુશિર વાદ્ય નથી ?
- શરણાઇ
- વાંસડી
- તંગમુરી
- જળ તરંગ
નીચેના વિઘાન માંથી કયું/કયા વિઘાન સાચું/સાચા છે તે જણાવો. (GPSC Indian Music MCQs)
(1) સામવેદમાં સંગીતના સાત પ્રકારના સ્વરનો ઉલ્લેખ છે.
(2)ભરતમુનિના નાટયશાસ્ત્રમાં છ પ્રકારના રાગોનું વર્ણન છે.
(3) વિષ્ણુનારાયણ ભાતખંડે અને વિષ્ણુ દિગંબર ૫લુસ્કરે સંગીતના સ્વરોની લિપિ તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
- માત્ર 1
- 2 અને 3
- 1 અને 2
- એક પણ નહિં
યોગ્ય જોડકા જોડો.
ભાગ-I ભાગ-II
(A) મૃદંગ (1) સુષિર વાદ્ય
(B) શંખ (2) અનવઘ વાદ્ય
(C) વીણા (3) ઘન વાદ્ય
(D) મંજીરા (4) તંતુ વાદ્ય
A B C D
- 1 4 3 2
- 3 4 2 1
- 2 1 3 4
- 2 1 4 3
નીચેનાં વિઘાનોમાંથી કયુ વિઘાન અસત્ય છે ?
- ઘ્રુપદ શૈલીના વિકાસમાં સંગીત સમ્રાટ તાનસેન અને તેમના ગુરુ હરિદાસનું મહત્વપૂર્ણ યોગદાન છે.
- ‘ખયાલ’ (ખ્યાલ) શબ્દ ફારસીમાંથી લેવામાં આવેલ છે અને આનો અર્થ ‘વિચાર કે કલ્પના’ થાય છે.
- તરાના શૈલીના ગાયકોમાં ઉસ્તાદ તાનરસ ખાન, બહાદૂર ખાં, નત્થુ ખાં, નજાકત અલી, પંડિત રતન મોહન શર્મા મુખ્ય છે.
- ખ્યાલ ગાયન શૈલીના પ્રમુખ કલાકાર સદારંગ અને અદારંગે બહાદુરશાહ ઝફરના દરબારમાં આ શૈલીના ઘણા ગીતોની રચના કરી છે.
સદીઓથી ભારતમાં ચાલી આવતી પ્રમુખ પરંપરા ‘ઘ્રુ૫દ’ ના સંદર્ભમાં નીચેના વિધાનોમાંથી સત્ય વિધાન જણાવો.
(1) ઘ્રુપદની શરૂઆત અને વિકાસ મુગલ કાળમાં રાજપૂત રાજ્યમાંથી થઈ હતી.
(2) ઘ્રુપદમાં સંસ્કૃત અક્ષરોનો ઉપયોગ થાય છે જેનો ઉદભવ મંદિરોથી થયો છે.
(3) ધ્રુપદમાં ભકિતરસ, વીરરસ, શૃંગાર રસ અને શાંતરસને પ્રાધાન્ય આપવામાં આવે છે.
- ફકત 1 અને 2
- ફકત 2 અને 3
- 1, 2, અને 3
- એક પણ નહીં
‘મંગનિયાર અથવા મિરાસી’ ના નામથી જાણીતા લોકોનો સમુદાય –
- પૂર્વોત્તર ભારતમાં માર્શલ આર્ટ કળાઓ માટે જાણીતા છે.
- પશ્ચિમોત્તર ભારતમાં(રાજસ્થાન) પોતાની સંગીત પરંપરા માટે જાણીતા છે.
- દક્ષિણ ભારતમાં તેમના શાસ્ત્રીય ગાયન માટે જાણીતા છે.
- મધ્યભારતમાં પચ્ચીગરી પરંપરા માટે જાણીના છે,
અમીર ખુસરોના સંદર્ભમાં નીચેના વિધાનોમાંથી ક્યું/ક્યા વિધાન સાચા છે ? (GPSC Indian Music MCQs)
(1) અમીર ખુશરો દ્વારા તિલક, યમન, સાઝગિરિ સરવાદા જેવા નવા રાગોની રચના કરવામાં આવી હતી.
(2) અમીર ખુશરો ભારતીય કવ્વાલીના પિતા તરીકે જાણીતા છે.
(3) સિતારની શોધનો શ્રેય તેમને જાય છે.
- ફકત 1 અને 2
- ફક્ત 1 અને 3
- ફકત 2 અને 3
- ફકત 1, 2 અને 3
ઠુમરી સંગીતના સંદર્ભમાં નીચેનામાંથી કયું/ક્યા વિધાન સાચું/સાચા છે ? (GPSC Indian Music MCQs)
(1) આ સામાન્યતઃ શાસ્ત્રીય સંગીત છે જે મિશ્ર રાગો પર આધારિત હોય છે.
(2) તેની રચનામાં પ્રેમ અને ભકિતરસ ભાવ હોય છે.
(3) આ સામાન્યતઃ મહિલાના અવાજમાં ગાવામાં આવે છે.
- ફકત 1
- ફક્ત 3
- ફકત 2 અને 3
- એક પણ નહીં
નીચેનામાંથી કયું/કયા અવનાદ વાદ્યના ઉદાહરણ છે ? (GPSC Indian Music MCQs)
(1) મૃદંગ
(2) વીણા
(3) તબલાં
(4) ખડતાલ
- ફકત 1 અને 3
- ફક્ત 1 અને 2
- ફકત 3 અને 4
- 1, 2, 3 અને 4
યોગ્ય જોડકા જોડો. (GPSC Indian Music MCQs)
રસના પ્રકાર મનોભાવ
(A) શૃંગાર (1) આંતક
(B) કરુણ (2) ઘૃણા
(૯) ભયાનક (3) પ્રેમ
(D) બીભસ્ત (4) કરુણા
A B C D
- 1 4 3 2
- 3 4 1 2
- 2 1 3 4
- 2 1 4 3
સંગીત રત્નાકરની રચના કોના દ્વારા કરવામાં આવી હતી?
- નારદ
- સારંગદેવ
- પંડિત અહોબલ
- માતંગ મુનિ
‘ગાંધર્વ મહાવિદ્યાલય’ ની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ?
- વિષ્ણુ શર્મા
- વિષ્ણુ નારાયણ
- વિષ્ણુ દિગંબર પુલસ્કર
- વિષ્ણુ ગોવિંદ જોગ
ભારત સરકાર દ્વારા સંગીત નાટક અકાદમીની સ્થાપના કયારે કરવામાં આવી હતી ?
- વર્ષ 1951
- વર્ષ 1952
- વર્ષ 1953
- વર્ષ 1950
બૃહદદેશી ગ્રંથના રચયિતા કોણ છે ?
- ભરતમુનિ
- માતંગ મુનિ
- વેંકટમુખી
- ઉપરોકત પૈકી એકપણ નહિ
નીચેનામાંથી કઈ શૈલીમાં સામાન્ય રીતે તાનપુરા અને પખાવજ દ્વારા રજૂ થાય છે ?
- ખયાલ શૈલી
- તરાના શૈલી
- ચતરંગ શૈલી
- ધ્રુપદ સંગીત
કર્ણાટકી સંગીતના પિતામહ તરીકે કોને ઓળખવામાં આવે છે?
- ભકત રામદાસ
- અન્નામાચાર્ય
- પુરંદરદાસ
- ત્યાગરાજ
ભારતીય શાસ્ત્રીય પ્રદર્શન કળાઓમાં ઘરાના’ પ્રણાલીનો અર્થ શું થાય છે ?
- બાળકોને સંગીત અને નૃત્યમાં ઘર આધારિત તાલીમ પ્રણાલી.
- કોઈ ચોકકસ ભૌગલિક ક્ષેત્રમાં સંગીતકારોની મુલાકાત
- રાજાઓ અને શાસકો દ્વારા કળાનું સંરક્ષણ કરવું
- એક જ કુંટુંબના સંગીતકારો તેમજ તેમના શિષ્યો જે કોઈ ખાસ કે વિશિષ્ટ પ્રણાલીને અનુસરતા હોય અને જે ગુરુ-શિષ્ય પરંપરા પ્રમાણે પ્રદાન કરવામાં આવી હોય.
વીણા અને સંતુરનો સમાવેશ નીચેના પૈકી કઈ વાદ્યયંત્રની શ્રેણીમાં થાય છે ?
- તંતુવાદ્ય
- ઘનવાધ
- અવનઘ વાઘ
- સુષિરવાઘ
હિન્દુસ્તાની સંગીત અને કર્ણાટક સંગીત વચ્ચેના તફાવતોને ચકાસો ? (GPSC Indian Music MCQs)
(1) હિન્દુસ્તાની સંગીત કૃતિ આધારિત છે જ્યારે કર્ણાટક સંગીત રાગ આધારિત છે.
(2) હિન્દુસ્તાની સંગીતમાં 6 મુખ્ય રાગ છે જ્યારે કર્ણાટક સંગીતમાં કુલ 72 રાગ છે.
(3) હિન્દુસ્તાની સંગીતનો ઉદભવ અમીર ખુશરો દ્વારા સલ્તનત કાળમાં થયો હતો જ્યારે કર્ણાટકી સંગીતનો ઉદ્દ્ભવ મધ્ય કાળમાં ભક્તિ આંદોલન દરમિયાન થયો હતો.
ઉપરોકત વિધાનો પૈકી કયું / કયાં સાચું / સાચાં છે ?
- ફકત 1 અને 3
- ફક્ત 2 અને 3
- ફક્ત 3
- 1, 2, અને 3




