GPSC Indian Architecture MCQs (ભારતીય વાસ્તુકળા) | Art & Culture GCERT MCQs

GPSC Indian Architecture MCQs (GCERT Art & Culture)

Attempt the Quiz to Check Your Answers | Indian Architecture GPSC MCQs

Art & Culture GCERT MCQs – GPSC Indian Architecture MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ

આ ટેસ્ટ ભારતીય સ્થાપત્યના ઇતિહાસ, તેની વિવિધ શૈલીઓ, સમય અનુસાર થયેલા વિકાસ અને સાંસ્કૃતિક મહત્વ પર આધારિત છે. પ્રશ્નો GCERT મુજબ તૈયાર કરાયેલા હોવાથી GPSC પરીક્ષાના કલા અને સંસ્કૃતિ વિભાગ માટે ખૂબ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટ દ્વારા તમે ભારતીય સ્થાપત્યની મુખ્ય ખાસિયતો અને તેના ઐતિહાસિક વિકાસને વધુ સારી રીતે સમજી શકશો.

 
QUIZ START

#1. નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.
1. તેમણે બેસર શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું.
2. તેમના માળખાકીય મંદિરો આયહોલ (Aihole), બદામી (Badami) અને પટ્ટડકલ (Pattadakal) ખાતે અસ્તિત્વમાં છે.
3. તેમનું વહીવટી તંત્ર અત્યંત કેન્દ્રીયકૃત હતું.
ઉપરાના વિધાનો સૌથી સચોટ રીતે કોના સંદર્ભમાં છે ?

#2. નીચેના પૈકી કયું ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી ?

#3. નીચે મંદિર અને તે જે રાજ્યમાં સ્થિત છે તેની જોડી આપેલી છે.
મંદિરનું નામ રાજય
1. રામેશ્વરમ મંદિર a. ઉત્તરાખંડ
2. જગન્નાથપુરી મંદિર b. આંઘ્રપ્રદેશ
3. તિરૂમાલા વેંકટેશ્વર મંદિર c. ઓરિસ્સા
4. બદરીનાથ મંદિર d. તમિલનાડુ
આ જોડીઓને યોગ્ય રીતે જોડી નીચે આપેલ વિકલ્પ પસંદ કરો.

#4. વિજયનગર મંદિર સ્થાપત્યના કેટલાક મુખ્ય લક્ષણો નીચેના પૈકી કયા હતા ?
1. ઊંચા ગોપુરમ
2. સ્તંભ સાથેના કલ્યાણ મંડપ
3. સ્તંભ ઉપર શિલ્પનો અભાવ
સાચો ઉત્તર કોડ પસંદ કરો.

#5. મહાબલિપુરમ સ્થિત ‘સાત રથ–મંદિરનુ નિર્માણ કોણે કર્યુ હતું.

#6. …………..એ બીજાપુરના સુલતાન મહંમદ આદિશાહની કબર છે.

#7. યાદી- Iમાં આપેલ મંદિર સ્થાપત્ય શૈલીને યાદી- Iમાં આપેલ મંદિર અને તેના સ્થાને જોડો.
યાદી- I યાદી-II
1. વેસરા શૈલી i. લાડ ખાન મંદિર, કર્ણાટક
2. દ્રવિડીયન શૈલી ii. મહાબલિપુરમ મંદિર, તામિલનાડુ
3. નાગર શૈલી iii. કંડારીયા મહાદેવ મંદિર, ખજુરાહો, મધ્યપ્રદેશ

#8. અજંતા—ઈલોરાની ગુફા કયાં આવેલી છે ?

#9. શિખર શૈલીનું મંદિર સ્થાપત્ય ………… માં જોવા મળે છે.

#10. ભારતમાં મંદિર સ્થાપત્ય વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ?
I. અનામલાથી જાણીતા મોટા ગોળાકાર ગાદી જેવા તત્વથી ટોચ પર પિરામિડ આકારના ટાવર ધરાવતા દ્રવિડીયન મંદિરો એ નાગર મંદિરોની સરખામણીમાં ઘણા વિશાળ છે.
II. નાગર શૈલીમાં શિખર તરીકે ઓળખાતા ટોચના ગુંબજ પર ઉન્નતકક્ષાના સ્થાપત્ય તત્વોના સ્તર ઉપર સ્તર હોય છે.

#11. ઓરિસ્સામાં …………. સૂર્ય મંદિર એ રચના સ્વરૂપમાં છે.

#12. નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. ભીમબેટકા શીલા આશ્રયસ્થાનો (Rock Shelter) વર્ષ 2003 માં UNESCO હેરીટેજ સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યા.
II. તેમાં હિંદુ દેવતાઓ અને દેવીઓની શીલા કોતરણીઓ (Rock engravings) છે.

#13. નીચેના વાકયો ચકાસો.
1. હર્ષવર્ધન પછીના સમયગાળામાં સ્તંભ વગરના અને ગોળ શિખરોવાળા, મંદિરોની ખાસીયત હતી.
2. શંકુ આકારના, અણિદાર શિખરો હોય, તેવા મંદિરો દક્ષિણ ભારતની વિશેષતા હતી.
3. ગોપુરમ દક્ષિણના મંદિરોની ખાસિયત હતી.

#14. ગુજરાતના સ્થાપત્યની જોડીઓ ગોઠવો.
શહેર સ્થાપત્ય
1. પાટણ a. પંચદેરાસર
2. સિધ્ધપુર b. કીર્તિતોરણ
3. વડનગર c. રૂદ્રમહાલય
4. કુંભારિયા (અંબાજી) d. સહસ્ત્રલિંગ તળાવ

#15. નીચેના વાકયો ચકાસો.
1. કોણાર્કના સૂર્યમંદિરમાં કાળા પથ્થરોની ખૂબ ઉપયોગ થયેલ હોવાથી તેને કાળા પેગોડાના નામે પણ ઓળખવામાં આવે છે.
2. મહારાષ્ટ્રમાં આવેલ ઈલોરાની ગુફામાં ભારતનું સૌથી મોટું શિલ્પ સ્થાપત્ય યુકત કૈલાસ મંદિર આવેલ છે.

#16. નીચેના વાકયો ચકાસો.
1. બૃહદેશ્વર મંદિર ચોલા વંશના રાજા રાજરાજ દ્વારા બાંધવામાં આવેલ હતું.
2. ખજુરાહોનું બાંધકામ ચંદેલ વંશના રાજવીઓ દ્વારા કરવામાં આવેલ હતું.
3. મહાબલિપુરમનું બાંધકામ પલ્લવ વંશના રાજવી નૃસિંહવર્મન પહેલા દ્વારા કરાવવામાં આવેલ હતું.

#17. ઓડિશાના સૂર્ય મંદિર વિશે સાચા નિવેદનો શોધો.
1. તે પૂર્વીય ગંગા વંશના રાજા મહેન્દ્રવર્મન દ્વારા બનાવવામાં આવ્યું હતું.
2. તેની સ્થાપત્ય કલામાં કલિંગ શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

#18. અજંતા-ઇલોરાની ગુફાઓ કર્યાં આવેલી છે ?

#19. પ્રસિદ્ધ વિરૂપાક્ષ મંદિર કયાં આવેલું છે ?

#20. નાગર, દ્રવિડ અને વેસર નીચે પૈકી શું છે ?

#21. રુદ્રેશ્વર મંદિર વિશે સાચું વિધાન શોધો.
1. આ મંદિરનું નિર્માણ કાકટિયા સામ્રાજયના શાસન દરમિયાન 1213માં થયું હતું.
2. તે ભગવાન શિવને સમર્પિત છે.
3. તે તમિલનાડુમાં આવેલું છે.

#22. અજંતા અને મહાબલિપુરમથી જાણીતા બે ઐતિહાસિક સ્થળોમાં શું સમાનતા છે ?
1. બંને એક જ સમયગાળામાં બાંધવામાં આવ્યા હતા.
2. બંને એક જ ધાર્મિક સંપ્રદાયના છે.
3. બંને શિલાકૃત સ્મારકો ધરાવે છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ આપો.

#23. કેટલીક બૌદ્ધ શિલાકૃત ગુફાઓ ચૈત્ય (Chaityas) કહેવાય છે જ્યારે અન્ય કેટલીક વિહાર (Viharas) કહેવાય છે. આ બંને વચ્ચે શું તફાવત છે ?

#24. ભારતના શિલાકૃત સ્થાપત્યના ઈતિહાસ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો.
1. ઈલોરા ખાતે વિવિધ ધર્મગ્રંથની ગકાઓ બનાવવામાં આવી છે.
2. બારાબાર (Barabar) શિલાકૃત ગુફાઓ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૂલતઃ આજીવિક (Ajivikas) માટે બનાવવામાં આવી હતી.
3. બાદામી (Badami) ખાતેની ગુફાઓ ભારતમાં હયાત (Surviving) હોય તેવી સૌથી પ્રાચીન શિલાકૃત ગુફાઓ છે.
ઉપરોકત વિધાનો પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?

#25. ત્રણ મુખવાળા શિવનું પ્રસિદ્ધ શિલ્પ કઈ ગુફામાં છે ?

#26. સંગીતના સૂરો રેલાવતા કોતરણી વાળા 56 સ્તંભો ધરાવતું પ્રસિદ્ધ વિજય-વિઠ્ઠલા મંદિર કયાં આવેલું છે ?

#27. ખજુરાહો અને પુરી મંદિર જેવા ભવ્ય સ્થાપત્યો કયા યુગમ બંધાયા હતા ?

#28. દિલ્હી સલ્તનતના સમય દરમિયાન ‘ચાંદ મિનાર’ની’ સુપ્રસિદ્ધ ઈમારત કયા શહેરમાં બંધાઈ હતી ?

#29. નીચે આપેલ મંદિરો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો.
(1) બૃહદેશ્વર મંદિર (a) રાજસ્થાન
(2) કોણાર્ક સૂર્ય મંદિર (b) તમિલનાડુ
(3) દેલવાડા મંદિર (c) ઉત્તરાખંડ
(4) કેદારનાથ મંદિર (d) ઓરિસ્સા

#30. કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કયા રાજાએ કરાવ્યું હતું ?

#31. નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. દ્રવિડ શૈલીના મંદિરોમાં ચોરસ ગર્ભને ફરતો ઢાંકેલો પ્રદક્ષિણાપથ રાખીને તેને ફરતો મોટો ચોરસ રાખવામાં આવે છે અને એની દીવાલની બહારની બાજુમાં અર્ધસ્તંભો વડે ગોખલા કાઢવામાં આવે છે.
2. દ્રવિડ શૈલીના શિખર ઉપર જતા સાંકડા થતા જતાં અલગ અલગ મજલાઓનું બનેલું હોય છે.
3. નાગર શૈલીના શિખરનો ઝોખ આડો હોય છે, જયારે દ્રવિડ શૈલીના શિખરનો ઝોખ ઊભો હોય છે.

#32. ગુપ્તકાલીન ગુફા–મંદિરોનું વર્ગીકરણ નીચેના પૈકી કેટલા વિભાગમાં કરી શકાય ?

#33. રાષ્ટ્રની સંસ્કાર સમૃદ્ધિ કયા અર્થમાં વ્યક્ત થાય છે ?

#34. પશ્ચિમી ભારતની કેટલીક ગુફાઓ અને મંદિરોની પ્રથમ શોધખોળ કોણે કરી હતી ?

#35. શામળાજી પાસેના દેવની મોરીમાંથી કયા સંપ્રદાયના અવશેષો મળ્યાં છે ?

#36. ગુજરાતમાં કઈ વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે ?

#37. નીચેના પૈકી કયા વૈભવી સ્થાપત્યો પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યાં હતાં ?
I. કૈલાશનાથ મંદિર,કાંચિપુરમ્
II. કોટિકાલ મંડપ,મહાબલિપુરમ્
III. એરોવતેશ્વર મંદિર,દારાસુરમ્

#38. અગીયારમી–બારમી સદી દરમ્યાન ચાલુકય શૈલીના મંદિરોની શૈલી………તરીકે પણ ઓળખવામાં આવે છે.

#39. નાગર શૈલીના મંદિરોમાં ગર્ભગૃહની આગળ રખાતાં મંડપને શું કહે છે ?

#40. ઈલોરાની ગુફાઓમાં નીચેના પૈકી કયાં ધર્મ સંપ્રદાય / ધર્મ સંપ્રદાયોના ચિત્રો આલેખાયાં છે ?

#41. ઈલોરાના શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં …………. કહે છે.

#42. સ્તૂપના મુખ્ય ભાગને શું કહેવાય છે ?

#43. અશોકે કોતરાવેલા શિલાલેખો પરના આદેશો કે લખાણોને …… કહે છે.

#44. ઈલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે ?

#45. નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે ?

#46. ભગવાન બુદ્ધના શરીરના વિવિધ અવશેષોને દાબડામાં મૂકી તેના ઉપર પથ્થર કે ઈંટોનું અંડાકારનું ચણતર કરવામાં આવતું તેને શું કહે છે?

#47. કાંચીપુરમ્ (Kanchipuram) જે મંદિરો માટે પ્રખ્યાત છે તે કયા રાજ્યમાં આવેલું છે ?

#48. ઓરિસ્સાના શૈલીના મંદિરોમાં એક ગૌરવભરી અને આગવી શૈલીનો વિકાસ થયો.

#49. નીચેની સિંઘુ ખીણની સંસ્કૃતિમાં મળેલ અવશેષોથી કયા અવશેષો જોવા મળતા નથી ?
(1) જાહેર સ્નાનાગાર
(2) મંદિર સ્થા૫ત્ય
(3) ગટર વ્યવસ્થા

#50. ભારતનું પ્રમાણભૂત ઇતિહાસ કયા સમયો પ્રાપ્ત થાય છે?

#51. ક્યા બૌદ્ઘગ્રંથ અનુસાર અશોકે પોતાના રાજ્યકાળ દરમિયાન અંદાજે 84,000 સ્તૂપોના નિર્માણનો માહિતી પ્રાપ્ત થાય છે ?

#52. બે જોડકાં જોડો.
(1) અમરાવતીનો સ્તૂપ (A)મધ્યપ્રદેશ
(2) ભારતહૂત સ્તૂપ (B) ઇન્ડોનેશિયા
(3) બૌરોબુદુરનો સ્તૂપ (C) ગુજરાત
(4) દેવની મોરીનો સ્તૂપ (D) આંધપ્રદેશ

#53. જોડકાં જોડો.
(I) બાદામીની ગુફા (A) મધ્યપ્રદેશ
(2) બારાબારની ગુફા (B) કર્ણાટક
(B) એલિફન્ટાની ગુફ્ત (C) બિહાર
(D) ભીમબેટકાની ગુફા (D) મહારાષ્ટ્ર

#54. ઈલોરાની ગુફાઓ કયા ધર્મ સાથે સંબંધિત છે ?

#55. કયા સ્થળે વર્ષ 2021માં ગુપ્તવંશના શાસક કુમારગુપ્ત પ્રથમનો ઉપાધિ મહેન્દ્રાદિત્યની શંખલિપિમાં કોતરાયેલ પ્રાચીન શહેરના અવશેષો પ્રાપ્ત થયેલ છે ?

#56. કયા વર્ષે કોણાર્કના સૂર્યમંદિરને યુનેસ્કોની વિશ્વ વિરાસતની યાદીમાં સ્થાન પ્રાપ્ત થયું હતું.

#57. જગન્નાથનું મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?

#58. દ્રવિડ શૈલીના સંદર્ભે નીચેના પૈકી ક્યું / કયા વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ?
(1) દ્રવિડ શૈલીનો વિકાસ 7 થી 14મી સદી દરમિયાન દક્ષિણ ભારતના આધુનિક તમિલનાડુની આસપાસ થયો હોવાનું માનવામાં આવે છે.
(2) આ પ્રકારના મંદિરના શિખરના ઉપલા સ્થાન પર પિરામિડ આકારનું શિખર જોવા મળે છે જેને ‘વિમાન’ કહેવામાં આવે છે, જેને ‘સ્તૂપિકા’ તરીકે ઓળખવામાં આવે છે.
(3) આ શૈલીના મંદિરો ચારે બાજુ દીવાલોથી ઘેરાયેલાં છે અને તેના પ્રવેશદ્વારો ખૂબ જ ઊંચા હોય છે. જેને ‘ગોપુરમ્’ કહે છે.
(4) મંદિરના ગર્ભગૃહો એક કરતાં વધારે મંજિલોમાં વહેંચાયેલા હોય છે. મંદિરોના વિશાળ સ્તંભો વિવિધ કોતરણીવાળા હોય છે જેને ‘મંડપમ્’ તરીકે ઓળખવામાં આવે છે.

#59. દેરાણી જેઠાણીના ગોખના સ્થાપત્યકારનું નામ જણાવો ?

#60. ભારતના સાંસ્કૃતિક ઈતિહાસના સંદર્ભમાં પંચાયતન શબ્દ શાનો નિર્દેશ કરે છે ?

#61. કંદરિયા મહાદેવ મંદિર નીચેનામાંથી કઈ શૈલીનું ઉદાહરણ છે ?

#62. વિઠ્ઠલ મંદિર કઈ શૈલી સાથે સંબંધિત છે ?

#63. દિલ્હી ખાતે આવેલા હુમાયુના મકબરાના મુખ્ય વાસ્તુકાર કોણ હતા ?

#64. નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે ?
(1) કુવ્વત ઉલ ઈસ્લામ – અજમેર
(2) ઢાઈ દિન કા ઝોપડા – દિલ્લી
(3) કુતુબ મિનાર – કુરુક્ષેત્ર
(4) રાણી સિપ્રીની મસ્જિદ – અમદાવાદ

#65. જોડકાં જોડો.
સ્થાપત્ય સ્થાપક
(1) બીબી કા મકબરા (A) શાહજહાં
(2) તાજમહેલ (B) ઔરંગઝેબ
(3) બુલંદ દરવાજા (C) હમીદા બાનુ બેગમ
(4) હુમાયું મકબરા (D) અકબર

#66. અજંતાની ગુફાઓ કોણે સંશોધિત કરી હતી ?

#67. દેવની મોરી સ્તૂપનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું ?

#68. રાજસિંહેશ્વર મંદિર કઈ શૈલીમાં બનેલું છે ?

Previous
Finish

Results

GPSC Indian Architecture MCQs

નીચે આપેલા વિધાનો ધ્યાનમાં લો.

1. તેમણે બેસર શૈલીનું સ્થાપત્ય વિકસાવ્યું હતું.

2. તેમના માળખાકીય મંદિરો આયહોલ (Aihole), બદામી (Badami) અને પટ્ટડકલ (Pattadakal) ખાતે અસ્તિત્વમાં છે.

3. તેમનું વહીવટી તંત્ર અત્યંત કેન્દ્રીયકૃત હતું.

ઉપરાના વિધાનો સૌથી સચોટ રીતે કોના સંદર્ભમાં છે ?

  1. ચોલ શાસકો        
  2. ચાલુકય શાસકો
  3. ચેરા શાસકો         
  4. પાંડય શાસકો

નીચેના પૈકી કયું ઉત્તર ભારતીય મંદિર સ્થાપત્યનું લક્ષણ નથી ?

  1. શિખર                  
  2. ગર્ભગૃહ
  3. ગોપુર                   
  4. પ્રદક્ષિણા

નીચે મંદિર અને તે જે રાજ્યમાં સ્થિત છે તેની જોડી આપેલી છે.

          મંદિરનું નામ                                     રાજય

          1. રામેશ્વરમ મંદિર                            a. ઉત્તરાખંડ

          2. જગન્નાથપુરી મંદિર                     b. આંઘ્રપ્રદેશ

          3. તિરૂમાલા વેંકટેશ્વર મંદિર           c.  ઓરિસ્સા

          4. બદરીનાથ મંદિર                         d. તમિલનાડુ

          આ જોડીઓને યોગ્ય રીતે જોડી નીચે આપેલ વિકલ્પ પસંદ કરો.

  1. 1-d, 2-c, 3-b, 4-a
  2. 1-c, 2-b, 3-a, 4-d
  3. 1-b, 2-a, 3-d, 4-c
  4. 1-a, 2-d, 3-c, 4-b

વિજયનગર મંદિર સ્થાપત્યના કેટલાક મુખ્ય લક્ષણો નીચેના પૈકી કયા હતા ?

          1. ઊંચા ગોપુરમ

          2. સ્તંભ સાથેના કલ્યાણ મંડપ

          3. સ્તંભ ઉપર શિલ્પનો અભાવ

          સાચો ઉત્તર કોડ પસંદ કરો.

  1. 1, 2                       
  2. માત્ર 1
  3. 2, 3                      
  4. 1, 2, 3

મહાબલિપુરમ સ્થિત ‘સાત રથ–મંદિરનુ નિર્માણ કોણે કર્યુ હતું.

  1. ચોલ શાસકોએ
  2. પશ્ચિમ શાસકોએ ચાલુકય
  3. પલ્લવ શાસકોએ
  4. કાકટીય શાસકોએ

…………..એ બીજાપુરના સુલતાન મહંમદ આદિશાહની કબર છે.

  1. સિકંદેરા (Sikandera)
  2. ચોસઠ રઉઝા (Chausath Rauza)
  3. ઈતીમદ-ઉદ-દૌલા (Itimad-ud-Daulah)
  4. ગોળ ગુંબજ (Gol Gumbaz)

યાદી- Iમાં આપેલ મંદિર સ્થાપત્ય શૈલીને યાદી- Iમાં આપેલ મંદિર અને તેના સ્થાને જોડો. (GPSC Indian Architecture MCQs)

          યાદી- I                           યાદી-II

          1. વેસરા શૈલી                i. લાડ ખાન મંદિર, કર્ણાટક

          2. દ્રવિડીયન શૈલી       ii. મહાબલિપુરમ મંદિર, તામિલનાડુ

          3. નાગર શૈલી               iii. કંડારીયા મહાદેવ મંદિર, ખજુરાહો, મધ્યપ્રદેશ

  1. 1-iii, 2-ii, 3-I      
  2. 1-ii, 2-i, 3-iii
  3. 1-i, 2-ii, 3-iii     
  4. 1-1, 2-iii, 3-ii

અજંતા—ઈલોરાની ગુફા કયાં આવેલી છે ?

  1. ઔરંગાબાદ         
  2. અલ્હાબાદ
  3. હૈદરાબાદ             
  4. મૈસુર

શિખર શૈલીનું મંદિર સ્થાપત્ય ………… માં જોવા મળે છે.

  1. દ્રવિડ શૈલી         
  2. નાગર શૈલી
  3. વેસરા શૈલી          
  4. નવરત્ન શૈલી

ભારતમાં મંદિર સ્થાપત્ય વિશે નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સત્ય છે ? (Art & Culture GCERT MCQs)

I. અનામલાથી જાણીતા મોટા ગોળાકાર ગાદી જેવા તત્વથી ટોચ પર પિરામિડ આકારના ટાવર ધરાવતા દ્રવિડીયન મંદિરો એ નાગર મંદિરોની સરખામણીમાં ઘણા વિશાળ છે.

II. નાગર શૈલીમાં શિખર તરીકે ઓળખાતા ટોચના ગુંબજ પર ઉન્નતકક્ષાના સ્થાપત્ય તત્વોના સ્તર ઉપર સ્તર હોય છે.

  1. માત્ર I                        
  2. માત્ર II
  3. I અને II બંને             
  4. ઉપરોકત પૈકી એક પણ નહીં

ઓરિસ્સામાં …………. સૂર્ય મંદિર એ રચના સ્વરૂપમાં છે.

  1. બૃહદિશ્વર             
  2. દિલવાડા
  3. કોર્ણાક                 
  4. મીનાક્ષી

નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC Indian Architecture MCQs)

I. ભીમબેટકા શીલા આશ્રયસ્થાનો (Rock Shelter) વર્ષ 2003 માં UNESCO હેરીટેજ સ્થળ તરીકે ઘોષિત કરવામાં આવ્યા.

II. તેમાં હિંદુ દેવતાઓ અને દેવીઓની શીલા કોતરણીઓ (Rock engravings) છે.

  1. માત્ર । સાચું છે.
  2. માત્ર II સાચું છે.
  3. I તથા II બંને સાચા
  4. 1 અથવા II એક પણ છે. સાચા નથી.

નીચેના વાકયો ચકાસો.

1.   હર્ષવર્ધન પછીના સમયગાળામાં સ્તંભ વગરના અને ગોળ શિખરોવાળા, મંદિરોની ખાસીયત હતી.

2. શંકુ આકારના, અણિદાર શિખરો હોય, તેવા મંદિરો દક્ષિણ ભારતની વિશેષતા હતી.

3.  ગોપુરમ દક્ષિણના મંદિરોની ખાસિયત હતી.

  1. 1, 2 અને 3 યોગ્ય છે.
  2. માત્ર 1 અને 2 યોગ્ય
  3. માત્ર 1 અને 3 યોગ્ય
  4. માત્ર 2 અને 3 યોગ્ય

ગુજરાતના સ્થાપત્યની જોડીઓ ગોઠવો.

        શહેર                                      સ્થાપત્ય

          1.     પાટણ                                a. પંચદેરાસર

          2.    સિધ્ધપુર                            b. કીર્તિતોરણ

          3.    વડનગર                             c. રૂદ્રમહાલય

          4.    કુંભારિયા (અંબાજી)        d. સહસ્ત્રલિંગ તળાવ

  1. 1-b, 2-a, 3-d, 4-c
  2. 1-c, 2-b, 3-a, 4-d
  3. 1-d, 2-c, 3-b, 4-a
  4. 1-a, 2-d, 3-c, 4b

નીચેના વાકયો ચકાસો. (Art & Culture GCERT MCQs)

1. કોણાર્કના સૂર્યમંદિરમાં કાળા પથ્થરોની ખૂબ ઉપયોગ થયેલ હોવાથી તેને કાળા પેગોડાના નામે પણ ઓળખવામાં આવે છે.

2. મહારાષ્ટ્રમાં આવેલ ઈલોરાની ગુફામાં ભારતનું સૌથી મોટું શિલ્પ સ્થાપત્ય યુકત કૈલાસ મંદિર આવેલ છે.

  1. 1 અને 2 બંને યોગ્ય
  2. માત્ર 1 યોગ્ય છે.
  3. માત્ર 2 યોગ્ય છે.                 
  4. 1 અને 2 બંને યોગ્ય નથી.

નીચેના વાકયો ચકાસો. (GPSC Indian Architecture MCQs)

1. બૃહદેશ્વર મંદિર ચોલા વંશના રાજા રાજરાજ દ્વારા બાંધવામાં આવેલ હતું.

2. ખજુરાહોનું બાંધકામ ચંદેલ વંશના રાજવીઓ દ્વારા કરવામાં આવેલ હતું.

3. મહાબલિપુરમનું બાંધકામ પલ્લવ વંશના રાજવી નૃસિંહવર્મન પહેલા દ્વારા કરાવવામાં આવેલ હતું.

  1. 1 અને 2 યોગ્ય છે.
  2. 2 અને 3 યોગ્ય છે.
  3. 1 અને 3 યોગ્ય છે.
  4. 1, 2 અને 3 યોગ્ય છે.

ઓડિશાના સૂર્ય મંદિર વિશે સાચા નિવેદનો શોધો. (GPSC Indian Architecture MCQs)

1.       તે પૂર્વીય ગંગા વંશના રાજા મહેન્દ્રવર્મન દ્વારા બનાવવામાં આવ્યું હતું.

2.      તેની સ્થાપત્ય કલામાં કલિંગ શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

  1. માત્ર 1    
  2. માત્ર 2
  3. 1 અને 2 બંને         
  4. ઉપર્યુકતમાંથી કોઈ નહિ

અજંતા-ઇલોરાની ગુફાઓ કર્યાં આવેલી છે ?

  1. મુરાદાબાદ            
  2. અલીગઢ
  3. હૈદરાબાદ             
  4. ઓરંગાબાદ

પ્રસિદ્ધ વિરૂપાક્ષ મંદિર કયાં આવેલું છે ?

  1. ભદ્રાચલમ            
  2. ચિદમ્બરમ
  3. હમ્પી                    
  4. શ્રીકાલહરિત

નાગર, દ્રવિડ અને વેસર નીચે પૈકી શું છે ?

  1. ભારતીય ઉપમહાદ્વીપના ત્રણ મુખ્ય જાતીય સમૂહ
  2. ભારતની ભાષાઓને જેમાં વિભકત કરી શકાય તેવા મુખ્ય ત્રણ ભાષાથી સમૂહ
  3. ભારતમાં પ્રચલિત ત્રણ મુખ્ય સંગીત ઘરાનાઓ
  4. ભારતીય મંદિર વાસ્તુશાસ્ત્રની ત્રણ મુખ્ય શાખાઓ

રુદ્રેશ્વર મંદિર વિશે સાચું વિધાન શોધો.

1. આ મંદિરનું નિર્માણ કાકટિયા સામ્રાજયના શાસન દરમિયાન 1213માં થયું હતું.

2. તે ભગવાન શિવને સમર્પિત છે.

3. તે તમિલનાડુમાં આવેલું છે.

  1. માત્ર 1 અને 2
  2. માત્ર 2 અને 3
  3. માત્ર 1 અને 3    
  4. ઉપરોકત તમામ

અજંતા અને મહાબલિપુરમથી જાણીતા બે ઐતિહાસિક સ્થળોમાં શું સમાનતા છે ? (GPSC Indian Architecture MCQs)

1. બંને એક જ સમયગાળામાં બાંધવામાં આવ્યા હતા.

          2. બંને એક જ ધાર્મિક સંપ્રદાયના છે.

          3.  બંને શિલાકૃત સ્મારકો ધરાવે છે.

          નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી સાચો જવાબ આપો.

  1. માત્ર 1 અને 2        
  2. માત્ર 1 અને 3
  3. માત્ર 3                  
  4. ઉપરના પૈકી એક પણ નહીં

કેટલીક બૌદ્ધ શિલાકૃત ગુફાઓ ચૈત્ય (Chaityas) કહેવાય છે જ્યારે અન્ય કેટલીક વિહાર (Viharas) કહેવાય છે. આ બંને વચ્ચે શું તફાવત છે ?

  1. તે બંને વચ્ચે કોઈ ભૌતિક (material) તફાવત નથી.
  2. ચૈત્ય એ ગુફાના છેડે આવેલો સ્તૂપ છે જ્યારે વિહાર એ તેની તરફનો અક્ષીય હોલ છે.
  3. ચૈત્ય એ પૂજાનું સ્થાન છે જ્યારે વિહાર એ સાધુઓનું નિવાસ સ્થાન છે.
  4. વિહાર એ પૂજાનું સ્થાન છે જ્યારે ચૈત્ય એ સાધુઓનું નિવાસ સ્થાન છે.

ભારતના શિલાકૃત સ્થાપત્યના ઈતિહાસ વિશે નીચેના વિધાનો ધ્યાનમાં લો. (GPSC Indian Architecture MCQs)

1.   ઈલોરા ખાતે વિવિધ ધર્મગ્રંથની ગકાઓ બનાવવામાં આવી છે.

2. બારાબાર (Barabar) શિલાકૃત ગુફાઓ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા મૂલતઃ આજીવિક (Ajivikas) માટે બનાવવામાં આવી હતી.

3. બાદામી (Badami) ખાતેની ગુફાઓ ભારતમાં હયાત (Surviving) હોય તેવી સૌથી પ્રાચીન શિલાકૃત ગુફાઓ છે.

ઉપરોકત વિધાનો પૈકી કયું વિધાન / કયાં વિધાનો સાચું / સાચાં છે ?

  1. માત્ર 1 અને 2       
  2. માત્ર 2 અને 3
  3. માત્ર 3                  
  4. 1, 2 અને 3

ત્રણ મુખવાળા શિવનું પ્રસિદ્ધ શિલ્પ કઈ ગુફામાં છે ?

  1. એલિફન્ટા           
  2. બૌદ્ધ ગુફા
  3. ખાપરા–કોઢીયા  
  4. એકપણ નહીં

સંગીતના સૂરો રેલાવતા કોતરણી વાળા 56 સ્તંભો ધરાવતું પ્રસિદ્ધ વિજય-વિઠ્ઠલા મંદિર કયાં આવેલું છે ?

  1. હમ્પી                    
  2. બેલૂર
  3. ભદ્રાચલમ            
  4. શ્રી રંગમ

ખજુરાહો અને પુરી મંદિર જેવા ભવ્ય સ્થાપત્યો કયા યુગમ બંધાયા હતા ?

  1. મુઘલ યુગ            
  2. રાજપૂત યુગ
  3. લોદી યુગ             
  4. ઘોરી યુગ              

દિલ્હી સલ્તનતના સમય દરમિયાન ‘ચાંદ મિનાર’ની’ સુપ્રસિદ્ધ ઈમારત કયા શહેરમાં બંધાઈ હતી ?

  1. દોલતાબાદ          
  2. અહમદનગર
  3. ફૈઝાબાદ
  4. બિજાપુર

નીચે આપેલ મંદિરો જે રાજ્યોમાં સ્થિત છે તે પ્રમાણે ગોઠવો. (GPSC Indian Architecture MCQs)

          (1) બૃહદેશ્વર મંદિર                   (a)  રાજસ્થાન

          (2) કોણાર્ક સૂર્ય મંદિર             (b)  તમિલનાડુ

          (3) દેલવાડા મંદિર                   (c)  ઉત્તરાખંડ

          (4) કેદારનાથ મંદિર                 (d)  ઓરિસ્સા

  1. 1c, 2a, 3b, 4c     
  2. 1b, 2d, 3a, 4c
  3. 1d, 2a, 3c, 4b    
  4. 1d, 2b, 3a, 4c

કોણાર્કના સૂર્ય મંદિરનું નિર્માણ કયા રાજાએ કરાવ્યું હતું ?

  1. વિક્રમાદિત્ય પ્રથમ
  2. નરસિંહદેવ પ્રથમ
  3. પુલકેશી પ્રથમ     
  4. કીર્તિવર્મન પ્રથમ

નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? (Art & Culture GCERT MCQs)

1.   દ્રવિડ શૈલીના મંદિરોમાં ચોરસ ગર્ભને ફરતો ઢાંકેલો પ્રદક્ષિણાપથ રાખીને તેને ફરતો મોટો ચોરસ રાખવામાં આવે છે અને એની દીવાલની બહારની બાજુમાં અર્ધસ્તંભો વડે ગોખલા કાઢવામાં આવે છે.

2. દ્રવિડ શૈલીના શિખર ઉપર જતા સાંકડા થતા જતાં અલગ અલગ મજલાઓનું બનેલું હોય છે.

3. નાગર શૈલીના શિખરનો ઝોખ આડો હોય છે, જયારે દ્રવિડ શૈલીના શિખરનો ઝોખ ઊભો હોય છે.

  1. ફકત 1 અને 2      
  2. ફકત 1 અને 3
  3. ફકત 2 અને 3      
  4. 1, 2 અને 3

ગુપ્તકાલીન ગુફા–મંદિરોનું વર્ગીકરણ નીચેના પૈકી કેટલા વિભાગમાં કરી શકાય ?

  1. બ્રાહ્મણ ગુફા–મંદિર
  2. બૌધ્ધ ગુફામંદિર
  3. (A) અને (B) બંને
  4. (A) અને (B) બંને પૈકી એકપણ નહીં

રાષ્ટ્રની સંસ્કાર સમૃદ્ધિ કયા અર્થમાં વ્યક્ત થાય છે ? 

  1. ધાર્મિક દ્રષ્ટિબિંદુ 
  2. શિલ્પ સ્થાપત્ય
  3. પ્રાકૃતિક પરિબળો
  4. ભૌતિક પરિબળો

પશ્ચિમી ભારતની કેટલીક ગુફાઓ અને મંદિરોની પ્રથમ શોધખોળ કોણે કરી હતી ?

  1. ડો. સ્ટેઈન             
  2. ડો. બર્ગેસ
  3. ડો. સ્પૂનર             
  4. માઘોસ્વરૂપ વત્સ

શામળાજી પાસેના દેવની મોરીમાંથી કયા સંપ્રદાયના અવશેષો મળ્યાં છે ?

  1. જૈન                       
  2. ગાણપત્ય
  3. બૌદ્ધ                    
  4. પાશુપત

ગુજરાતમાં કઈ વાવને વિશ્વ વિરાસતમાં સ્થાન મળ્યું છે ?

  1. અડાલજની વાવ  
  2. રાણકી વાવ
  3. અડીકડી વાવ      
  4. મિનળ વાવ

નીચેના પૈકી કયા વૈભવી સ્થાપત્યો પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યાં હતાં ? (Art & Culture GCERT MCQs)

    I.   કૈલાશનાથ મંદિર,કાંચિપુરમ્

    II. કોટિકાલ મંડપ,મહાબલિપુરમ્

    III. એરોવતેશ્વર મંદિર,દારાસુરમ્

  1. ફકત I અને II      
  2. ફકત II અને III
  3. ફકત I અને III      
  4. I, II અને III

અગીયારમી–બારમી સદી દરમ્યાન ચાલુકય શૈલીના મંદિરોની શૈલી………તરીકે પણ ઓળખવામાં આવે છે.

  1. નાગર                    
  2. દ્રાવિડ
  3. વેસર                    
  4. ઉપરોકત પૈકી કોઈ નહીં

નાગર શૈલીના મંદિરોમાં ગર્ભગૃહની આગળ રખાતાં મંડપને શું કહે છે ?

  1. મુખમંડપ
  2. જગમોહન
  3. (A) અને (B) બંને
  4. (A) અને (B) પૈકી કોઈ નહીં

ઈલોરાની ગુફાઓમાં નીચેના પૈકી કયાં ધર્મ સંપ્રદાય / ધર્મ સંપ્રદાયોના ચિત્રો આલેખાયાં છે ?

  1. બૌધ્ધ                                  
  2. જૈન
  3. (A) અને (B) બંને
  4. (A) અને (B) પૈકી કોઈ નહીં

ઈલોરાના શૈલગૃહોમાં ચૈત્યઘાટની એકમાત્ર ગુફા છે જેને હાલમાં …………. કહે છે.

  1. પંચવટી                
  2. વિશ્વકર્મા ગુફા
  3. પાલવ ઝોપડી      
  4. મૈત્રેય ગુફા

સ્તૂપના મુખ્ય ભાગને શું કહેવાય છે ?

  1. છત્ર                      
  2. અંડ
  3. હર્મિકા                  
  4. પ્રદક્ષિણાપથ

અશોકે કોતરાવેલા શિલાલેખો પરના આદેશો કે લખાણોને …… કહે છે.

  1. ધર્મ સંવર્ધન          
  2. ધર્માજ્ઞા કે ધર્મલિપિ
  3. ધર્મભાવના           
  4. સર્વધર્મ સમભાવ

ઈલોરામાં એક ખડકમાંથી કોતરેલું કોનું મંદિર છે ?

  1. ધુમલીનું મંદિર      
  2. રાજરાજેશ્વર મંદિર
  3. કૈલાસનાથ મંદિર
  4. લિંગરાજ મંદિર

નીચેનામાંથી કયું વિધાન યોગ્ય છે ?

  1. અજંતા ગુફાઓ, વાઘોરા નદીની ખીણમાં આવેલી છે.
  2. સાંચી સ્તૂપ, ચંબલ નદીની ખીણમાં આવેલ છે.
  3. પાંડૂ લેણા ગુફા દેવમંદિર, નર્મદા નદીની ખીણમાં આવેલ છે.
  4. અમરાવતી સ્તૂપ ગોદાવરી નદીની ખીણમાં આવેલ છે.

ભગવાન બુદ્ધના શરીરના વિવિધ અવશેષોને દાબડામાં મૂકી તેના ઉપર પથ્થર કે ઈંટોનું અંડાકારનું ચણતર કરવામાં આવતું તેને શું કહે છે?

  1. હર્મિકા                          
  2. સ્તૂપ
  3. મેધિ              
  4. તોરણ

કાંચીપુરમ્ (Kanchipuram) જે મંદિરો માટે પ્રખ્યાત છે તે કયા રાજ્યમાં આવેલું છે ?

  1. ઓરીસ્સા             
  2. કેરળ
  3. આંધ્રપ્રદેશ            
  4. તમિલનાડુ

ઓરિસ્સાના શૈલીના મંદિરોમાં એક ગૌરવભરી અને આગવી શૈલીનો વિકાસ થયો.

  1. નાગર
  2. દ્રવિડ
  3. (A) અને (B) બંને
  4. (A) અને (B) પૈકી કોઈ નહીં

નીચેની સિંઘુ ખીણની સંસ્કૃતિમાં મળેલ અવશેષોથી કયા અવશેષો જોવા મળતા નથી ? (GPSC Indian Architecture MCQs)

          (1) જાહેર સ્નાનાગાર

          (2) મંદિર સ્થા૫ત્ય

          (3) ગટર વ્યવસ્થા

  1. ફકત 1 અને 2       
  2. ફકત 2
  3. ફકત 1 અને 3       
  4. એક પણ નહીં

ભારતનું પ્રમાણભૂત ઇતિહાસ કયા સમયો પ્રાપ્ત થાય છે?

  1. મૌર્યકાલીન         
  2. ગુપ્તકાલીન
  3. શૃંગકાલીન           
  4. એકપણ નહી

ક્યા બૌદ્ઘગ્રંથ અનુસાર અશોકે પોતાના રાજ્યકાળ દરમિયાન અંદાજે 84,000 સ્તૂપોના નિર્માણનો માહિતી પ્રાપ્ત થાય છે ?

  1. દિવ્યવદાન          
  2. ત્રિપિટક
  3. અંગુત્તર નિકાય    
  4. મજિઝમનિકાય

બે જોડકાં જોડો.

          (1) અમરાવતીનો સ્તૂપ            (A)મધ્યપ્રદેશ

          (2) ભારતહૂત સ્તૂપ                  (B) ઇન્ડોનેશિયા

          (3) બૌરોબુદુરનો સ્તૂપ             (C) ગુજરાત

          (4) દેવની મોરીનો સ્તૂપ           (D) આંધપ્રદેશ

  1. 1-B, 2-C, 3-D 4-A
  2. 1-A, 2-B, 3-C, 4-D
  3. 1-C, 2-D, 3-A, 4-B
  4. 1-D, 2-A, 3-B, 4-C

જોડકાં જોડો. (GPSC Indian Architecture MCQs)

          (I)   બાદામીની ગુફા                 (A) મધ્યપ્રદેશ

          (2) બારાબારની ગુફા               (B) કર્ણાટક

          (B) એલિફન્ટાની ગુફ્ત           (C) બિહાર

          (D) ભીમબેટકાની ગુફા           (D) મહારાષ્ટ્ર

  1. 1-b, 2-c, 3-d, 4-a
  2. 1-a, 2-b, 3-c, 4-d
  3. 1-c, 2-d, 3-a, 4-b
  4. 1-d, 2-a, 3-b, 4-c

ઈલોરાની ગુફાઓ કયા ધર્મ સાથે સંબંધિત છે ?

  1. હિન્દુ                     
  2. બૌદ્ધ
  3. જૈન                       
  4. ઉપરોકત તમામ

કયા સ્થળે વર્ષ 2021માં ગુપ્તવંશના શાસક કુમારગુપ્ત પ્રથમનો ઉપાધિ મહેન્દ્રાદિત્યની શંખલિપિમાં કોતરાયેલ પ્રાચીન શહેરના અવશેષો પ્રાપ્ત થયેલ છે ?

  1. મધ્યપ્રદેશના ઈટાવા જિલ્લામાં
  2. બિહારનો ગયા જિલ્લામાં
  3. ઉત્તરપ્રદેશના ઇટા જિલ્લા
  4. ઝારખંડના રાંચી જિલ્લામાં

કયા વર્ષે કોણાર્કના સૂર્યમંદિરને યુનેસ્કોની વિશ્વ વિરાસતની યાદીમાં સ્થાન પ્રાપ્ત થયું હતું.

  1. ઈ.સ. 1980          
  2. ઈ.સ. 1982
  3. ઈ.સ. 1984         
  4. ઈ.સ. 1986

જગન્નાથનું મંદિરનું નિર્માણ કોના દ્વારા કરવામાં આવ્યું હતું?

  1. મહેન્દ્રવર્મન          
  2. નરસિંહવર્મન
  3. અનંતવર્મન         
  4. નંદીવર્મન

દ્રવિડ શૈલીના સંદર્ભે નીચેના પૈકી ક્યું / કયા વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ? (GPSC Indian Architecture MCQs)

(1) દ્રવિડ શૈલીનો વિકાસ 7 થી 14મી સદી દરમિયાન દક્ષિણ ભારતના આધુનિક તમિલનાડુની આસપાસ થયો હોવાનું માનવામાં આવે છે.

(2) આ પ્રકારના મંદિરના શિખરના ઉપલા સ્થાન પર પિરામિડ આકારનું શિખર જોવા મળે છે જેને વિમાનકહેવામાં આવે છે, જેને સ્તૂપિકાતરીકે ઓળખવામાં આવે છે.

(3) આ શૈલીના મંદિરો ચારે બાજુ દીવાલોથી ઘેરાયેલાં છે અને તેના પ્રવેશદ્વારો ખૂબ જ ઊંચા હોય છે. જેને ગોપુરમ્કહે છે.

(4) મંદિરના ગર્ભગૃહો એક કરતાં વધારે મંજિલોમાં વહેંચાયેલા હોય છે. મંદિરોના વિશાળ સ્તંભો  વિવિધ કોતરણીવાળા હોય છે જેને મંડપમ્તરીકે ઓળખવામાં આવે છે.

  1. 1, 2 અને 3            
  2. 1, 2 અને 4
  3. 2, 3 અને 4           
  4. આપેલ તમામ સાચા

દેરાણી જેઠાણીના ગોખના સ્થાપત્યકારનું નામ જણાવો ?

  1. પ્રભાશંકર સોમપુરા
  2. બાલકૃષ્ણ દોશી
  3. એચ.આર.મહીડા  
  4. શોભનદેવ

ભારતના સાંસ્કૃતિક ઈતિહાસના સંદર્ભમાં પંચાયતન શબ્દ શાનો નિર્દેશ કરે છે ?

  1. ધાર્મિક સંપ્રદાય    
  2. મંદિર રચનાની શૈલી
  3. પ્રશાસનિક અધિકારી
  4. વરિષ્ઠ લોકોની સમિતિ

 કંદરિયા મહાદેવ મંદિર નીચેનામાંથી કઈ શૈલીનું ઉદાહરણ છે ?

  1. નાગર શૈલી
  2. બેસર શૈલી
  3. દ્રવિડ શૈલી
  4. ઉપર પૈકી એક પણ નહીં

વિઠ્ઠલ મંદિર કઈ શૈલી સાથે સંબંધિત છે ?

  1. હોયસળ શૈલી
  2. વિજયનગર શૈલી
  3. ઓડિશા શૈલી
  4. ચાલુકય શૈલી

દિલ્હી ખાતે આવેલા હુમાયુના મકબરાના મુખ્ય વાસ્તુકાર કોણ હતા ?

  1. હંસપત રાય         
  2. બહાઉદ્દીન
  3. ઉસ્તાદ અહમદ લાહોરી
  4. મીરદ મિર્ઝા ગ્યાસ

નીચેના પૈકી કઈ જોડ અયોગ્ય છે ? (GPSC Indian Architecture MCQs)

          (1) કુવ્વત ઉલ ઈસ્લામ           – અજમેર

          (2) ઢાઈ દિન કા ઝોપડા          – દિલ્લી

          (3) કુતુબ મિનાર                      – કુરુક્ષેત્ર

          (4) રાણી સિપ્રીની મસ્જિદ      – અમદાવાદ

  1. ફકત 1, 2 અને 3
  2. ફકત 2, 3 અને 4
  3. ફકત 4                 
  4. આપેલ તમામ

જોડકાં જોડો. (GPSC Indian Architecture MCQs)

          સ્થાપત્ય                                    સ્થાપક

          (1) બીબી કા મકબરા              (A) શાહજહાં

          (2) તાજમહેલ                          (B) ઔરંગઝેબ

          (3) બુલંદ દરવાજા                   (C) હમીદા બાનુ બેગમ

          (4) હુમાયું મકબરા                  (D) અકબર

  1. 1-b, 2-c, 3-d, 4-a
  2. 1-a, 2-b, 3-c, 4-d
  3. 1-b, 2-a, 3-d, 4-c
  4. 1-d, 2-a, 3-b, 4-c

અજંતાની ગુફાઓ કોણે સંશોધિત કરી હતી ?

  1. કર્નલ ટોડ             
  2. જ્હોન સ્મિથ
  3. એ. કનિંગહમ       
  4. એસ. આર. રાવ

 દેવની મોરી સ્તૂપનું નિર્માણ કોના દ્વારા કરાવવામાં આવ્યું હતું ?

  1. નાગસેન                
  2. ઈન્દ્રસેન
  3. રૂદ્રસેન                 
  4. રુદ્રસિંહ

રાજસિંહેશ્વર મંદિર કઈ શૈલીમાં બનેલું છે ?

  1. રાજસિંહ શૈલી    
  2. નરસિંહ શૈલી
  3. નંદીવર્મન શૈલી     
  4. મહેન્દ્ર શૈલી

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top