GPSC Promotion of Indian culture MCQs | Art & Culture GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers
Art & Culture GCERT MCQs – GPSC Promotion of Indian culture MCQs માટે પ્રેક્ટિસ ટેસ્ટ
આ ટેસ્ટ ભારતીય વારસો, પ્રાચીન સ્થાપત્ય, સ્મારકો, શિલ્પકલા, મંદિરો અને સંસ્કૃતિ જેવા મુખ્ય વિષયો પર આધારિત છે. પ્રશ્નો GCERTના પાઠ્યક્રમ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે, જે GPSC પરીક્ષાના કલા અને સંસ્કૃતિ વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટમાં ભાગ લઈને તમારી તૈયારીનું મૂલ્યાંકન કરો અને તરત જ યોગ્ય જવાબો તથા પરિણામ મેળવો.
#1. શ્રીલંકામાં સ્તૂપને કયા નામે ઓળખવામાં આવે છે ?
#2. શ્રીલંકામાંથી મળી આવેલાં ભીંતચિત્રોમાં ભારતની કઇ કલાશૈલી જોસવા મળી છે?
#3. પ્રાચીન સમયમાં થાઇલેન્ડને કયા નામથી ઓળખવામાં આવતું હતું ?
#4. ભગવાન વિષ્ણુને સમર્પિત વિશ્વનું સૌથી વિશાળ ઘાર્મિક સ્મારક ‘અંગકોરવાટ’ કયા દેશમાં આવેલું છે?
#5. બાલીમાં કયા ગ્રંથને અષ્ટાદશ-પર્વ તરીકે ઓળખવામાં આવે છે ?
#6. વિશ્વનો સૌથી વિશાળ બૌદ્ઘ સ્તૂપ ‘બોરોબુદુર’ કયા દેશમાં આવેલો છે ?
#7. નીચે આપેલી કઇ જોડ ખોટી છે ?
(1) વિયેતનામ – સુવર્ણદ્રી૫
(2) ઇન્ડોનેશિયા – અન્નામ
(3) સુમાત્રા – શ્રીવિજય
(4) શ્રીલંકા – સિલોન
Results
GPSC Promotion of Indian culture MCQs
શ્રીલંકામાં સ્તૂપને કયા નામે ઓળખવામાં આવે છે ?
- પેગોડા
- અયુથ્થય
- દાગાબા
- એક પણ નહીં
શ્રીલંકામાંથી મળી આવેલાં ભીંતચિત્રોમાં ભારતની કઇ કલાશૈલી જોસવા મળી છે?
- ગાંઘાર
- સિંહલ
- પીઠોરા
- અમરાવતી
પ્રાચીન સમયમાં થાઇલેન્ડને કયા નામથી ઓળખવામાં આવતું હતું ?
- સિયામ
- બર્મા
- મલાયા
- એક પણ નહીં
ભગવાન વિષ્ણુને સમર્પિત વિશ્વનું સૌથી વિશાળ ઘાર્મિક સ્મારક ‘અંગકોરવાટ’ કયા દેશમાં આવેલું છે?
- થાઇલેન્ડ
- કંબોડિયા
- મલેશિયા
- ઇન્ડોનેશિયા
બાલીમાં કયા ગ્રંથને અષ્ટાદશ-પર્વ તરીકે ઓળખવામાં આવે છે ?
- ભગવદ ગીતા
- રામાયણ
- ત્રિપીટક
- મહાભારત
વિશ્વનો સૌથી વિશાળ બૌદ્ઘ સ્તૂપ ‘બોરોબુદુર’ કયા દેશમાં આવેલો છે ?
- ઇન્ડોનેશિયા
- ચીન
- શ્રીલંકા
- દક્ષિણ કોરિયા
નીચે આપેલી કઇ જોડ ખોટી છે ?
(1) વિયેતનામ – સુવર્ણદ્રી૫
(2) ઇન્ડોનેશિયા – અન્નામ
(3) સુમાત્રા – શ્રીવિજય
(4) શ્રીલંકા – સિલોન
- માત્ર 1 અને 2
- માત્ર 1, 2 અને 3
- માત્ર 1 અને 3
- માત્ર 3 અને 4




