GPSC Introduction to Culture MCQs | Art & Culture GCERT MCQs

Attempt the Quiz to Check Your Answers | GPSC Introduction to Culture MCQs
આ ટેસ્ટ ભારતીય વારસો, પ્રાચીન સ્થાપત્ય, સ્મારકો, શિલ્પકલા, મંદિરો અને સંસ્કૃતિ જેવા મુખ્ય વિષયો પર આધારિત છે. પ્રશ્નો GCERTના પાઠ્યક્રમ મુજબ તૈયાર કરવામાં આવ્યા છે, જે GPSC પરીક્ષાના કલા અને સંસ્કૃતિ વિભાગ માટે ખાસ ઉપયોગી રહેશે. નીચે આપેલા ટેસ્ટમાં ભાગ લઈને તમારી તૈયારીનું મૂલ્યાંકન કરો અને તરત જ યોગ્ય જવાબો તથા પરિણામ મેળવો.
#1. સંસ્કૃતિને ઘડનારું એક મહત્વનું પરિબળ કયું છે ?
#2. સંસ્કૃતિના ઉદ્ભવ અને પોષણમાં કોનો અમૂલ્ય ફાળો રહેલો છે ?
#3. ભારતીય સંસ્કૃતિની પ્રમુખ વિશેષતાઓના સંદર્ભમાં નીચે આપેલાં વિઘાનોમાંથી કયું/કયાં વિઘાન/વિઘાનો સાચું/સાચાં છે ?
1. પ્રાચીનતા
2. અવિરતપણું
3. વિવિઘતામાં એકતા
#4. ભારતમાં આવેલા વિવિઘ સાંસ્કૃતિક ઝોન મુજબ નીચે પૈકીની કઇ જોડ ખોટી છે ?
Results
GPSC Introduction to Culture MCQs
સંસ્કૃતિને ઘડનારું એક મહત્વનું પરિબળ કયું છે ?
- ગૃહશૃંગાર
- કલા
- વિજ્ઞાન
- દેહશૃંગાર
સંસ્કૃતિના ઉદ્ભવ અને પોષણમાં કોનો અમૂલ્ય ફાળો રહેલો છે ?
- પ્રકૃતિ
- સભ્યતા
- જળાશયો
- સમૃદ્ઘિ
ભારતીય સંસ્કૃતિની પ્રમુખ વિશેષતાઓના સંદર્ભમાં નીચે આપેલાં વિઘાનોમાંથી કયું/કયાં વિઘાન/વિઘાનો સાચું/સાચાં છે ?
1. પ્રાચીનતા
2. અવિરતપણું
3. વિવિઘતામાં એકતા
- 1, 2 અને 3
- ફકત 1 અને 2
- ફકત 3
- એક પણ નહીં
ભારતમાં આવેલા વિવિઘ સાંસ્કૃતિક ઝોન મુજબ નીચે પૈકીની કઇ જોડ ખોટી છે ?
- ઉત્તર ઝોન–પટિયાલા (પંજાબ)
- ઉત્તર–મઘ્ય ઝોન-પ્રયાગરાજ (ઉત્તરપ્રદેશ)
- ઉત્તર-પૂર્વ ઝોન-દિમાપુર (અરૂણાચલ પ્રદેશ)
- દક્ષિણ ઝોન-તંજાવુર (તામિલનાડુ)




