Student Remarks

Words from Students

If you are preparing for competitive exams, then Praajasv Foundation is what I would suggest. From offering content building to writing great answers in mains to presenting confident interview, it embodies various aspects of all stages of preparation. Personal guidance at all stages makes the preparation module one to look forward to.

Amiben Patel
DySP

Right guidance is very important in this exam and Praajasv Foundation has played that role in my GPSC journey. I would like to thank all the faculties for their guidance and advice. I will always be grateful to them.

Kuldeep Desai
Dy. Collector

I want to thank Praajasv Foundation for the guidance I received during my GPSC examination preparation. The contribution of the institute to my preparation has been vital to my success. I have enjoyed the conversation and gained valuable insights from Praajasv Foundation. The subject passion is contagious, and I consider myself extremely lucky to have received generous support when I needed it most. I shall remain exceedingly grateful for all the support I received; I hope Praajasv Foundation will continue to guide the aspirants in the right direction the way they have guided me.

A S Hashmi
Dy Collector

Mains is a very important stage in the Civil Services Exam, where we must make all the efforts, we can to get the desired service. PRAAJASV FOUNDATION played a crucial role, which helped me sharpen up my answer writing skills. I thank all the faculty members for their contribution to my CSE preparation.

Viral Dalwadi
DySP

Police Inspector ની પરીક્ષામાં 34th રેન્ક સાથે પાસ થતાં હું મારી આ સફળતાનો શ્રેય પ્રાજસ્વ ફાઉન્ડેશનના તમામ શિક્ષણગણને આપવા માગું છું. ખાસ કરીને સંસ્થાપક શ્રી, ઉત્સવ ભટ્ટ સર અને સંદિપ રૂપેલાસર, જ્ઞાનના આ ત્રિવેણી સંગમે જ મારી નૌકાને પાર પડાવી છે. હું PI ની મુખ્ય પરીક્ષાની બેચ તથા ઈન્ટરવ્યુ ગાયડન્સ દરમિયાન પ્રાજસ્વ ફાઉન્ડેશન સાથે જાડાયેલ હતો. GS માં સંસ્થાપક શ્રી અને સંદિપ રૂપેલા સરના UPSC ના અનુભવથી અને ઉત્તર લેખન કઈ રીતે કરવું જોઈએ તે શીખ્યા તથા અંગ્રેજી જેવા Game Changer માં ઉત્સવ ભટ્ટ સરની મહેનત રંગ લાગી. એક વિદ્યાર્થી માટે શિક્ષકે કેટલી મહેનત કરવી જોઈએ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ સંસ્થાપક શ્રી અને ઉત્સવ ભટ્ટ સર છે. અંતે એટલું જ કહીશ કે સ્પર્ધાત્મક પરીક્ષામાં પાસ થવા માટે એક સાચી દિશામાં મહેનત કરવી ખૂબ જ જરૂરી છે અને પથદર્શકની ભૂમિકામાં જો તમારી પાસે સંસ્થાપક શ્રી જેવું આદર્શ વ્યક્તિત્વ અને અનુભવી ગુરૂ હોય તે તેનાથી ઉત્તમ કંઈ જ ના હોઈ શકે.

Chirag Jadav
Police Inspector

સ્ટેટ ટેક્ષ ઈન્સ્પેક્ટર (STI) ની પરીક્ષા માં પસંદગી થતાં તેનો શ્રેય પ્રાજસ્વ ફાઉન્ડેશન, ગાંધીનગર આપું છું. ખાસ કરીને સંસ્થાપક શ્રી, સંદિપ રૂપેલા સર ઉત્સવ ભટ્ટ સર તથા તમામ શિક્ષકગણના માર્ગદર્શનથી સફળતા પ્રાપ્ત કરેલ છે. હું STI ની મુખ્ય પરીક્ષાની બેચ દરિમયાન પ્રાજસ્વ ફાઉન્ડેશન, ગાંધીનગર સાથે જોડાયેલ હતી. GS માં સંસ્થાપક શ્રી તેમજ સંદિપ રૂપેલા સર ના UPSC નાં અનુભવ ના માર્ગદર્શનથી ઉત્તરલેખન ગુણવત્તાયુક્ત બન્યું છે. તેમજ અંગ્રેજી જેવા વિષયમાં ઉત્સવ ભટ્ટ સરનું ઉત્તમ જ્ઞાન પથદર્શક બની રહ્યું. પ્રાજસ્વ ફાઉન્ડેશનમાં STI ની મુખ્ય પરીક્ષાની તૈયારીમાં તમામ દિવસોમાં ઉત્તરલેખનની સતત પ્રેક્ટિસ તેમજ નિયમિત પ્રોફેસર મોકટેસ્ટ અને એને આનુસંગિક જરૂરી સલાહ સૂચન ખૂબ જ ઉપયોગી સાબિત થયાં છે. જેથી મારાં મંતવ્ય મુજબ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉત્તિર્ણ થવા સખત મહેનત સાથે પથદર્શક તરીકે સંસ્થાપક શ્રી જેવું આદર્શ વ્યક્તિત્વ અને અનુભવી ગુરૂજનો હોય તો સફળતાના શિખરો સર થઈ શકે છે.

SHIVANGIBA CHUDASAMA
STI

જય ભારત સાથે જણાવવાનું કે હું રાજ્યવેરા નિરીક્ષક (State Tax Inspector) ની પરીક્ષા 111 માં રેન્ક સાથે ઉત્તિર્ણ થયો તેનું શ્રેય હું પ્રાજસ્વ ફાઉન્ડેશનના સમગ્ર શિક્ષકગણ તથા મેનેજમેન્ટ સ્ટાફને આપીશ, અને વિશેષતઃ શ્રી ઉત્સવ ભટ્ટ સર, શ્રી સંદીપ રૂપેલાસર અને સંસ્થાપકશ્રીનો હૃદયપૂર્વક આભાર માનીશ. સંસ્થાના શિક્ષકો UPSC, GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાનો બહોળો અનુભવ ધરાવતા હોવાથી મુખ્ય પરીક્ષામાં ઉત્તરલેખન કઈ રીતે કરવું જોઈએ તેનો સ્પષ્ટ ખ્યાલ આવ્યો. તથા ઉત્સવ સર પદ્ધતિ અને મહેનતે મુખ્ય પરીક્ષાની અંગ્રેજી જેવી ભાષાનો ડર દૂર કરી આત્મવિશ્વાસ અપાવ્યો આમ સંસ્થાના પ્રતિષ્ઠિત શિક્ષકગણ દ્વારા અપાતું યોગ્ય દિશા નિર્દેશન આપણી મહેનતને પીઠબળ પૂરૂં પાડી પથ પ્રદર્શિત કરે છે અને સફળતા તરફ અગ્રેસર કરે છે. આમ પ્રાજસ્વ ફાઉન્ડેશનના સમગ્ર શિક્ષકગણ તથા મેનેજમેન્ટ સ્ટાફનો ખૂબ ખૂબ આભાર.

NISCHAY CHAUDHARY
STI

કોઈપણ પરીક્ષામાં ઉત્તિર્ણ થવા માટે શિક્ષકો અને કોચિંગ ક્લાસની ખૂબ જ અગત્યતા હોય છે Praajasv Foundation ના મુખ્ય પરીક્ષા માટેના ક્લાસીસ મને રાજ્ય વેરા નિરીક્ષકની મુખ્ય પરીક્ષા કરતા સારુ પરિણામ લાવવામાં મદદગાર રહ્યા છે. PRAAJASV FOUNDATION પરીક્ષાની તૈયારી કરનારા માટે ઉત્તમ માર્ગદર્શન આપનારી સંસ્થા છે. આ સંસ્થા સિલેબસ પૂર્ણ કરવાની સાથે ઉત્તમ માર્ગદર્શન આપતી અનન્ય સંસ્થા છે. અંગ્રેજી અને ગુજરાતી વિષયમાં ઉત્સવ ભટ્ટ સર અને ત્રિવેદી સરના માર્ગદર્શનના લીધે તેમજ ભૂગોળ, બંધારણ જેવા વિષયના તેજ સરના શ્રેષ્ઠ માર્ગદર્શન લીધે આ વિષય ગેમ ચેન્જર બની રહ્યા છે. PRAAJASV FOUNDATION ની આખા પરિવારનો ખૂબ ખૂબ આભાર.

RENUKA BHOYA
DYSO

Police Inspectorની પરીક્ષામાં અંગ્રેજીમાં 110.50 માર્કસ (In top 10) ત્યારે મને અબ્રાહમ લિંકનનું આ કવોટ સમજાયું, "If I only had an hour to chop down a tree, I would spend the first 45 minutes sharpening my axe.” પ્રાજસ્વ ફાઉન્ડેશનની Mock Test Seriesમાં જોડાયા બાદ આ શબ્દો મારા માટે અક્ષરશ: સાચા પૂરવાર થયા અને સંસ્થાના ઉત્કૃષ્ટ Checking તેમજ Value addition કરી શકે તેવા સૂચનોથી હું Mainsમાં 350 ગુણ મેળવી શકયો. હું આશા રાખીશ કે પ્રાજસ્વ ફાઉન્ડેશન આવી જ રીતે વિધાર્થીઓને માર્ગદર્શન આપતી રહેશે. JAY HIND

Ravi Gor
PI

સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓમાં કોચિંગ ક્લાસ માર્ગદર્શકની મજબૂત ભૂમિકા ભજવે છે. પ્રાજસ્વ ફાઉન્ડેશન તેનું ઉત્તમ ઉદાહરણ છે. પ્રાજસ્વ ફાઉન્ડેશનની મુખ્ય પરીક્ષા માટેની મોક ટેસ્ટ સીરીઝ લખીને મને રાજ્ય વેરા નિરીક્ષક અને PI (not cleared)ની મુખ્ય પરીક્ષામાં અગાઉની મુખ્ય પરીક્ષાઓ કરતા વધારે સારું પ્રદર્શન કરવા તૈયાર કર્યો. સંસ્થાપકશ્રી તથા તેમની ટીમના માર્ગદર્શન સાથે હૂંફ એ અન્ય એકેડેમી કરતા પ્રાજસ્વ ફાઉન્ડેશનને વધુ પરિણામલક્ષી બનાવે છે.એકેડમીના માર્ગદર્શકો સાથે સીધો સંવાદ કરી શકાય તેવું પ્લેટફોર્મ માત્ર પ્રાજસ્વ ફાઉન્ડેશન પૂરું પાડે છે.

AMARSINH RAJPUT
STI

GPSC મુખ્ય પરીક્ષામાં MOCK TEST પ્રેક્ટિસ તથા ANSWER WRITING ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. મારી આ સફ઼રમાં PRAAJASV FOUNDATION દ્વારા આયોજિત MOCK TEST SERIES મદદરૂપ નીવડી, સંસ્થા દ્વારા રચિત પ્રશ્નો GPSCના માળખાની ખૂબ જ નજીક હતા, તેમજ તેનું યોગ્ય મૂલ્યાંકન તથા ભૂલો તરફ ધ્યાન દોરવણીથી મુખ્ય પરીક્ષામાં સહાયતા મળી રહી. આ બદલ હું PRAAJASV FOUNDATION નો આભારી છું.

Harishchandrasinh Rathod
DYSO

GPSCની મુખ્ય પરીક્ષામાં વિધાર્થીના નોલેજની સાથે સાથે તેની લેખનશૈલી અને દૃષ્ટિકોણની પણ કસોટી થતી હોય છે. આ માટે યોગ્ય દિશાનું માર્ગદર્શન જ આપણને હજારો વિધાર્થીઓ વચ્ચે મેરીટમાં લાવવા માટે સક્ષમ બનાવે છે. આ માર્ગદર્શન માટે પ્રાજસ્વ ફાઉન્ડેશનનો હું દિલથી આભાર માનું છું. એક સાચા શિક્ષકનું કાર્ય વિધાર્થીમાં રહેલા ગુણોનું સિંચન કરી અને તેમાં રહેલી ખામીમાં સુઘારો કરી તેને વધુ સક્ષમ બનાવવાનું હોય છે. આ કાર્ય મારા માટે પ્રાજસ્વ ફાઉન્ડેશને કર્યું છે. સંદીપ રૂપેલા સર તથા સંસ્થાપકશ્રીના વ્યક્તિગત માર્ગદર્શન તથા ભાષાશૈલીમાં મને મળેલી સફળતા માટે હું ત્રિવેદી સર અને ઉત્સવ સર હું કાયમ ઋણી રહીશ. પ્રાજસ્વમાં એક સામાન્ય વિદ્યાર્થી બનીને હું આવતો હતો અને અધિકારી (PI) બનીને બહાર આવ્યો છું.

Parth Pastagiya
PI

હું રાજ્ય વેરા નિરીક્ષકની પરીક્ષામાં મેરીટ નં.113માં સાથે ઉત્તિર્ણ થયો છું મારી આ Journeyમા મને યોગ્ય દિશામાં માર્ગદર્શન આપવા બદલ પ્રાજસ્વ ફાઉન્ડેશનના તમામ ફેકલ્ટી અને વિશેષત : સંસ્થાપક શ્રી અને સંદીપ રૂપેલા સરનો હૃદયપૂર્વક આભાર માનું છું સંસ્થા દ્વારા G.S.ની સાથે સાથે ભાષાકીય વિષયો પર વિશેષત ભાર આપવામાં આવ્યો હતો જેનું પ્રતિબિંબ મારા પરિણામ પર પડ્યું. Mock Test દ્વારા ઉત્તર લેખન કેવું અને કેટલું પ્રભાવિ થઈ શકે તેનું માર્ગદર્શન મળ્યું.

Kuldipsinh Barad
STI

Police Inspector ના Interview ની તૈયારી માટે મેં પ્રાજસ્વ ફાઉન્ડેશનના Mock Interview કર્યા હતા. જેમાં ત્રિવેદી સર, સંદીપ રૂપેલા સરની પેનલ સામે આપેલ Interview અને તેઓના Feedback મારા GPSCના Interviewમાં ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયા હતા. PI-112/2018/19 માં 55 ના RANK સાથે મારુ Selection થયું છે. જે બદલ પ્રાજસ્વ ફાઉન્ડેશન નો હું દિલથી આભાર માનું છું.

Jignesh Damor
PI

તાજેતરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલ DySOની નાયબ સેક્શન અધિકારી પરીક્ષામાં હું મેરીટ નંબર 77 સાથે ઉતીર્ણ થયો છું. મારી આ સફળતામાં સહભાગી અને માર્ગદર્શન આપવા બદલ પ્રાજસ્વ ફાઉન્ડેશનના તમામ ફેકલ્ટી અને વિશેષતઃ સંદીપ રૂપેલા સર, ઉત્સવ ભટ્ટ સર તથા ત્રિવેદી સર નો આભાર માનું છું. સંસ્થા દ્વારા Gડ તથા ભાષાકીય વિષયો પર વિશેષત: ભાર આપવામાં આવ્યો હતો આ ઉપરાંત GPSCના અભ્યાસક્રમ મુજબ તેમજ વર્તમાન પ્રવાહોને અનુરૂપ MOCK TEST પણ પૂરી પાડવામાં આવેલ.

Ishan Vyas
DYSO

GPSC મારફતે લેવાયેલ શિક્ષણ સેવા વર્ગ બે ની પરીક્ષામાં હું ઉત્તીર્ણ થયો છું પ્રાજસ્વ ફેમિલી મેમ્બરના તમામ મારા સ્નેહીજનોનો દિલથી આભાર માનું છું. Thank You Very Much to All of You.

Mukeshpuri R Goswami
શિક્ષણ સેવા વર્ગ 2

તાજેતરમાં GPSC દ્વારા લેવામાં આવેલી રાજ્ય વેરા નિરીક્ષક (STATE TAX INSPECTOR)ની પરીક્ષામાં હું વેઇટિંગ લિસ્ટમાં (ews 4) પસંદગી પામ્યો છું. જે મારી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાંની પ્રથમ સફળતા છે. જે માટે હું સમગ્ર પ્રાજસ્વ ફાઉન્ડેશનનો, તમામ ફેકલ્ટીઝ, સંચાલકશ્રી, સંદીપ સર તેમજ મેનેજિંગ સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માનું છું.આ સફળતામાં ઉત્સવ ભટ્ટ સરનો પણ ખૂબ આભાર માનું છું.

Divyaraj Zala - Waiting List EWS 4
રાજ્ય વેરા નિરીક્ષક - STATE TAX INSPECTOR
Praajasv Foundation
Praajasv Foundation
Malek Hiyatkhan - Rank 1073
PSI - POLICE SUB INSPECTOR
Praajasv Foundation
Praajasv Foundation
Praajasv Foundation
Praajasv Foundation
Praajasv Foundation
Praajasv Foundation
Contact Information
Head Office
Gandhinagar

2nd & 3rd Floor, Atria, B Block, Saragasan Cross Road Gandhinagar, Gujarat, India – 382421

Branch
Ahmedabad

2nd Floor, Ratna Business Square, Old Natraj Cinema , Opposite H.K College , Ashram Road , Ahmedabad, Gujarat, India

Follow us on Social Media
Download The App Now

    Make an enquiry today





    ×