🎯 Course Title: AEI ( મદદનીશ શિક્ષણ નિરીક્ષક )
Target Exam: AEIAT (Assistant Education Inspector Aptitude Test)
Batch Starting form 19th April at 5:00 P.M.
તજજ્ઞ માર્ગદર્શકો અને એક્સપર્ટ ફેકલ્ટી:
મહેશ મહેતા – પૂર્વ સંયુક્ત નિયામક કમિશનર શાળાઓની કચેરી
ડો.યુ.એન.રાઠોડ – પૂર્વ ડી.ઈ.ઓ.
ખૂબ જ અનુભવી ફેકલ્ટી ટીમ
વિષય પ્રમાણે અને ટોપિક પ્રમાણે તૈયાર કરેલ જનરલ સ્ટડીઝનો કોર્સ શ્રેષ્ઠ faculty team દ્વારા સરળ ભાષામાં શીખવાવવામાં આવશે. (GPSC વર્ગ-1 અને વર્ગ-2 માટે ખાસ તૈયાર કરાયેલ કોર્સ.)
🧾 કોર્સની વિશેષતાઓ:
✅ એજ્યુકેશન વિષય માટે Live બેચ ક્લાસીસ
✅ જનરલ સ્ટડીઝ માટે Live + Recorded કોર્સ
✅ અત્યંત અનુભવી તજજ્ઞો અને ભૂતપૂર્વ અધિકારીઓ દ્વારા તૈયાર થયેલો કોર્સ
✅એજ્યુકેશન માટે PDF, સ્ટડી મટીરીયલ અને પુસ્તક
✅ જનરલ સ્ટડીઝ માટે ખાસ રીતે તૈયાર કરાયેલ ટોપિકવાઇઝ મટીરીયલ
✅ સમયાંતરે પેપર 1 અને પેપર 2 માટે ટેસ્ટ
✅ દરેક ટેસ્ટના રીઝલ્ટ નું ઓનલાઈન સ્વમૂલ્યાંકન અને સમગ્ર ગુજરાત રેંકિંગ સિસ્ટમ
🗓️ Batch Start Date: 19 April 2025
💰 Course Fee: ₹9,999/-
📝 Admission Status : Open
📞 For More Information & Registration Call: 9664948280
⭐️ નોંધ ⭐️
✅ કોર્ષ ફી કોઈ પણ સંજોગોમાં Non-Refundable રહેશે જેથી સંપૂર્ણ વિગત જાણીને જ ફી ભરવી.
✅કોર્ષમાં જોડાયા પછી કોઈ પણ સંજોગોમાં કોર્ષ બદલી શકાશે નહીં.
✅ કોર્ષ એક નંબરમાંથી બીજા નંબરમાં ટ્રાન્સફર થઈ શકશે નહી. જે નંબરથી કોર્ષ લીધો છે તેમાં જ ચાલશે.
✅ એપ્લિકેશન ફક્ત એક જ મોબાઈલમાં ચાલશે. એક મોબાલઈમાંથી લોગઆઉટ કરીને પણ બીજા મોબાઈલમાં લોગીન થશે નહી. કોઈ આપત્તિ અથવા અનિવાર્ય સંજોગોમાં સંસ્થાને જાણ કરીને મોબાઈલ બદલી શકાય.
✅ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતા સમયે અને વાપરતા સમયે જે માંગે તે પરમીશન આપવી પડશે, નહી તો લાઈવ લેક્ચરમાં સમસ્યા આવી શકે છે.
✅ એપ્લિકેશન વ્યવસ્થિત ચલાવવા માટે Android Version 8 થી ઉપરનું Version જોઈશે. આથી જુના Versionમાં લાઈવ લેક્ચર તેમજ PDFમાં સમસ્યા આવશે.
✅ અપલોડ કરવામાં આવતા વિડિયોની સાઈઝ અને Resolution બદલી શકાશે નહી. અમારા 2 કલાકના એક વિડિયોની સાઈઝ લગભગ 700MB હોય છે.
✅ એપ્લિકેશન વાપરવામાં કોઈ સમસ્યા આવે તો જે તે ડિવાઈસ અથવા ઈન્ટરનેટની ગણાશે. એપ્લિકેશન તમામ રીતે પરીક્ષણ કરેલી છે.
✅ Application Technical Support માટે તમારું Registered Email ID, Contact No., Course અને જે સમસ્યા આવતી હોય તે વિગતે લખીને 9664948280 પર WhatsApp કરવું.
✅ એપ્લિકેશનમાં આપવામાં આવતું Content ફક્ત જે તે Paid Userના અંગત વપરાશ માટે છે. જેનો બીજે ક્યાય ઉપયોગ કરતા જણાશે તો Subscription cancel કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
⭐️ લેક્ચર પૂર્ણ થયા બાદ લેકચરની PDF (Same as Lecture) મળશે. શિક્ષક મિત્રોને નમ નમ્ર વિનંતી છે કે દરેક લેક્ચર અને ટોપિક પત્યા પછી એનું રિલેવન્ટ અને અધતન મટીરીયલ એપ્લિકેશન ઉપર મૂકવામાં જ આવશે તો એને રીફર કરવું
⭐️તમે જે દિવસે બેચ જોઇન કરશો એ દિવસથી આપને 24 મહિનાની એપની વેલીડીટી મળશે 24 મહિના સુધી આપ બેચના વિડિયોઝને નિહાળી શકો છો 24 મહિના બાદ ઓટોમેટિક એ વિડીયો લોક થઈ જશે
⭐️વિડીયો માત્ર મોબાઈલ ફોન કે ટેબલેટમાં જ ખુલશે PC કે લેપટોપમાં ખુલશે નહિ જેની નોંધ લેવી.
✅કોર્ષ માટેની Inquiry પર ફક્ત WhatsApp દ્વારા કરવી. Application Technical Support માટે તમારું Registered Email ID, Contact No., Course અને જે સમસ્યા આવતી હોય તે વિગતે લખીને 9327437070 પર ફક્ત WhatsApp કરવું.
✅કોર્સ લીધા બાદ અન્ય કોર્સમાં ટ્રાન્સફર થઈ શકશે નહીં.
✅કોલ ઓફિસ સમયે કરવો - સોમ થી શનિ - સવારે 10AMથી 6PM