⭐️NEW CONSTABLE RECORDED BATCH⭐️
✅ સમગ્ર ગુજરાત માં PSI/ASI/CONSTABLE નું સર્વશ્રેષ્ઠ પરિણામ આપનાર એકમાત્ર સંસ્થા
⭐️NEW CONSTABLE RECORDED BATCH⭐️
✅CONSTABLE ની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે નવો ને વધુ અસરકારક કોર્ષ...
✅નવી ટ્રીક્સ, નવી પેટર્ન, નવા વિષયો, નવા ચેપ્ટર સાથે...
✅સર્વાંગ-સંપૂર્ણ નવો રેકોર્ડેડ કોર્ષ (3 મહિના વેલીડીટી)
✅ 400+ કલાકના વીડિયો લેક્ચર..
✅ કોર્ષમાં ટેસ્ટ સીરીઝ ઉપલબ્ધ છે.
✅ Course Fee - ₹ 899/-
✅જે તે સમયે ચાલતી ઓફર જે તે સમય પૂરતી જ લાગુ પડશે.
✅અહીં આપેલ માહિતી સિવાય વધારાની ઓફર હોઈ શકે છે. જેના માટે અમારા ઈન્સ્ટાગ્રામ પેજ અને ટેલીગ્રામ ચેનલ પર માહિતી મળી રહેશે.
⭐️ નોંધ ⭐️
✅ કોર્ષ ફી કોઈ પણ સંજોગોમાં Non-Refundable રહેશે જેથી સંપૂર્ણ વિગત જાણીને જ ફી ભરવી.
✅કોર્ષમાં જોડાયા પછી કોઈ પણ સંજોગોમાં કોર્ષ બદલી શકાશે નહીં.
✅ કોર્ષ એક નંબરમાંથી બીજા નંબરમાં ટ્રાન્સફર થઈ શકશે નહી. જે નંબરથી કોર્ષ લીધો છે તેમાં જ ચાલશે.
✅ એપ્લિકેશન ફક્ત એક જ મોબાઈલમાં ચાલશે. એક મોબાલઈમાંથી લોગઆઉટ કરીને પણ બીજા મોબાઈલમાં લોગીન થશે નહી. કોઈ પણ સંજોગોમાં મોબાઈલ બદલવાની મંજૂરી નહીં મળે.
✅ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતા સમયે અને વાપરતા સમયે જે માંગે તે પરમીશન આપવી પડશે, નહી તો લાઈવ લેક્ચરમાં સમસ્યા આવી શકે છે. જેની ફરિયાદ કરવી નહિ.
✅ એપ્લિકેશન વ્યવસ્થિત ચલાવવા માટે Android Version 8 થી ઉપરનું Version જોઈશે. આથી જુના Versionમાં લાઈવલેક્ચર તેમજ PDFમાં સમસ્યા આવશે. જેની ફરિયાદ કરવી નહિ.
✅ અપલોડ કરવામાં આવતા વિડિયોની સાઈઝ અને Resolution બદલી શકાશે નહી. અમારા 2 કલાકના એક વિડિયોની સાઈઝ લગભગ 700MB હોય છે.
✅ એપ્લિકેશન વાપરવામાં કોઈ સમસ્યા આવે તો જે તે ડિવાઈસ અથવા ઈન્ટરનેટની ગણાશે. એપ્લિકેશન તમામ રીતે પરીક્ષણ કરેલી છે.
✅ એપ્લિકેશનમાં આપવામાં આવતું Content ફક્ત જે તે Paid Userના અંગત વપરાશ માટે છે. જેનો બીજે ક્યાય ઉપયોગ કરતા જણાશે તો Subscription cancel કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
⭐️PRAAJASV'S CONSTABLE EXPERT FACULTY TEAM ⭐️
✔️ART & CULTURE : PRIYANKA MA'AM
✔️MATHS : KRUNAL SIR
✔️ENGLISH : NILESH SIR
✔️GEOGRAPHY : CHINTAN SIR
✔️HISTORY : VIVEK SIR
✔️REASONING : KARTIK SIR
✔️SCI & TECH : KARTIK SIR
✔️GENERAL SCIENCE : KARTIK SIR
✔️GUJARAT HISTORY : MAKWANA SIR
✔️GUJARATI : AASHA MA'AM
✔️POLITY : RANA SIR
✔️ECONOMICS : MADHAV SIR
✔️ENVIRONMENT : KARTIK SIR
⭐️કોર્સ લીધા બાદ અન્ય કોર્સમાં ટ્રાન્સફર થઈ શકશે નહીં.
⭐️કોલ ઓફિસ સમયે કરવો - સોમ થી શનિ - સવારે 10AMથી 6PM
⭐️કોર્સમાં તમામ શરતો વાંચી તથા ડેમો લેક્ચર્સ જોઈ અને જોડાવું, જોડાયા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત માંગી શકાશે નહીં⭐️
✅ કોર્ષ માટેની Inquiry 9664948280 પર કરવી.
✅ Application Technical Support માટે જે સમસ્યા આવતી હોય તે વિગતે લખીને 9327478791 પર સંપર્ક કરવો.