✅ સમગ્ર ગુજરાત માં GPSCનું સર્વશ્રેષ્ઠ પરિણામ આપનાર એકમાત્ર સંસ્થા
🌟GPSC PCM 2.0 FOUNDATION BATCH🌟
⭐️ કોર્ષની વિશેષતાઓ ⭐️
✅ Best experienced faculty team
✅ 1 Year + 1 Year Live Batch
✅પ્રથમ 1 month દરમિયાન GCERT Basic થી ભણાવવામાં આવશે
✅ Prelims-1 & Mains-1 Free Mock test
✅ GCERT ની 60+ ટેસ્ટ આપવામાં આવશે .
✅ GCERT બાદ GS ના વિષયો ની તૈયારી શરુ કરવામાં આવશે .
✅ 𝖯𝗋𝖾𝗅𝗂𝗆𝗌 ની સાથે જ MAINS ની તૈયારી .
✅ દરરોજ કુલ 2 - 4 કલાકના લેક્ચર્સ હશે
✅ 𝖯𝖾𝗋𝗌𝗈𝗇𝖺𝗅 𝖬𝖾𝗇𝗍𝗈𝗋𝗌𝗁𝗂𝗉 𝖯𝗋𝗈𝗀𝗋𝖺𝗆
✅ Mains ના 800+ પ્રશ્નો ની ANSWER WRITING મોડેલ જવાબો સાથે તૈયારી
⭐️ અન્ય વિશેષતાઓ ⭐️
✅ GPSC પાસ કરવાની સચોટ રણનીતિ
✅ પ્રાજસ્વ એટલે પ્રિલીમ્સથી લઈને ઇન્ટરવ્યૂ સુધીની સફરમાં હરહમેંશ જ્ઞાન આપતી સંસ્થા...
✅ સમગ્ર ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં બહોળો અનુભવ ધરાવતી એકમાત્ર સંસ્થા ..
✅ 𝖯𝗋𝖾𝗅𝗂𝗆𝗌 માટે ની તમામ નવી પુસ્તકો-𝖥𝗋𝖾𝖾
✅ Daily Test, Weekly Test તથા Mega Test દ્વારા મૂલ્યાંકન
✅ 𝖮𝗇𝖾-𝗍𝗈-𝖮𝗇𝖾 𝖣𝗈𝗎𝖻𝗍 𝖲𝗈𝗅𝗏𝗂𝗇𝗀 𝖲𝖾𝗌𝗌𝗂𝗈𝗇
⭐️ટેસ્ટ
✔️પ્રિલિમ માટે વિકલ્પો વાળા ટેસ્ટ.
✔️પ્રિલિમ માટેના ટેસ્ટ ટોપીક વાઈઝ હશે જે એપ્લીકેશનમાં ટોપીક પૂર્ણ થયા બાદ એના ફોલ્ડરમાં ઉપલોડ થશે જે આપે ઓનલાઈન આપી અને એપમાં જ સબમિટ કરવાના અરહેશે.
✔️દર મહિને જેટલું લેક્ચર્સમાં ચાલ્યું હશે એનો 100 થી 200 માર્કસનો મેગા લેક્ચર્સ ટેસ્ટ હશે
⭐️દરરોજ કુલ 2 - 4 કલાકના લેક્ચર્સ હશે
✔️ક્યારેક (ભાગ્યેજ) શનિ અને રવિ આ લેક્ચર્સના ટાઈમિંગમાં બદલાવ થઈ શકે છે તથા સંસ્થા એકસ્ટ્રા લેક્ચર્સ પણ ગોઠવી શકે છે કારણ કે SPIPA ફેકલ્ટી અને ઓફિસર્સ શનિ-રવિ આપના માર્ગદર્શન માટે આવતા હોય છે તો એમની અનુકૂળતાના સમયે લેક્ચર્સ સેટ થશે.
✔️સંસ્થા ફેકલ્ટીની અનુકૂળતા અને ફેકલ્ટીની અનુકૂળતાના આધારે લેક્ચર્સ સેટ કરશે.
✔️બની શકે કોઈ દિવસ ફેકલ્ટીને 10-15 લેટ થવાય તો અમે આપ સર્વે પાસે પેશન્સ (ધીરજ)ની આશા રાખીએ છીએ.
✔️રેકોરડેડ લેક્ચર્સને એડિટ કરી એનું કદ ઘટાડી અને અપલોડ કરવો એ સમય માંગે તેવી પ્રક્રિયા છે આથી લાઈવ લેકચર પૂર્ણ થયા બાદ એના 24 થી 48 કલાકમાં રેકોરડેડ લેકચર અપલોડ થશે જેની નોંધ લેવી.
⭐️કઈ ફેકલ્ટી લેક્ચર્સ લેશે?
⭐️ નોંધ ⭐️
✅ કોર્ષ ફી કોઈ પણ સંજોગોમાં Non-Refundable રહેશે જેથી સંપૂર્ણ વિગત જાણીને જ ફી ભરવી.
✅કોર્ષમાં જોડાયા પછી કોઈ પણ સંજોગોમાં કોર્ષ બદલી શકાશે નહીં.
✅ કોર્ષ એક નંબરમાંથી બીજા નંબરમાં ટ્રાન્સફર થઈ શકશે નહી. જે નંબરથી કોર્ષ લીધો છે તેમાં જ ચાલશે.
✅ કોર્ષ માટેની Inquiry 8980502645 પર ફક્ત WhatsApp દ્વારા કરવી.
✅ એપ્લિકેશન ફક્ત એક જ મોબાઈલમાં ચાલશે. એક મોબાલઈમાંથી લોગઆઉટ કરીને પણ બીજા મોબાઈલમાં લોગીન થશે નહી. કોઈ પણ સંજોગોમાં મોબાઈલ બદલવાની મંજૂરી નહીં મળે.
✅ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતા સમયે અને વાપરતા સમયે જે માંગે તે પરમીશન આપવી પડશે, નહી તો લાઈવ લેક્ચરમાં સમસ્યા આવી શકે છે. જેની ફરિયાદ કરવી નહિ.
✅ એપ્લિકેશન વ્યવસ્થિત ચલાવવા માટે Android Version 8 થી ઉપરનું Version જોઈશે. આથી જુના Versionમાં લાઈવ લેક્ચર તેમજ PDFમાં સમસ્યા આવશે. જેની ફરિયાદ કરવી નહિ.
✅ અપલોડ કરવામાં આવતા વિડિયોની સાઈઝ અને Resolution બદલી શકાશે નહી. અમારા 2 કલાકના એક વિડિયોની સાઈઝ લગભગ 700MB હોય છે.
✅ એપ્લિકેશન વાપરવામાં કોઈ સમસ્યા આવે તો જે તે ડિવાઈસ અથવા ઈન્ટરનેટની ગણાશે. એપ્લિકેશન તમામ રીતે પરીક્ષણ કરેલી છે.
✅ Application Technical Support માટે તમારું Registered Email ID, Contact No., Course અને જે સમસ્યા આવતી હોય તે વિગતે લખીને 9664948280 પર ફક્ત WhatsApp કરવું.
✅ એપ્લિકેશનમાં આપવામાં આવતું Content ફક્ત જે તે Paid Userના અંગત વપરાશ માટે છે. જેનો બીજે ક્યાય ઉપયોગ કરતા જણાશે તો Subscription cancel કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.
⭐️ લેક્ચર પૂર્ણ થયા બાદ લેકચરની PDF (Same as Lecture) મળશે. તથા વિથ મટિરિયલ કોર્સ પરચેસ કરેલ વિધ્યાર્થી મિત્રો ને બુક્સ/ એક્સપર્ટ નોટ્સ 15 દિવસ માં મોકલી આપવામાં આવશે. ક્યારેક અમુક બુક્સ પ્રિન્ટિંગ કે કોઈ સંસ્થાના અંગત કારણોસર મોકલાવવામાં લેટ પણ થઈ શકે છે .
✔️તમે જે દિવસે બેચ જોઇન કરશો એ દિવસથી આપને 12 મહિનાની એપની વેલીડીટી મળશે 12 મહિના સુધી આપ બેચના વિડિયોઝને નિહાળી શકો છો 12 મહિના બાદ ઓટોમેટિક એ વિડીયો લોક થઈ જશે
⭐️વિડીયો માત્ર મોબાઈલ ફોન કે ટેબલેટમાં જ ખુલશે PC કે લેપટોપમાં ખુલશે નહિ જેની નોંધ લેવી.
✅કોર્ષ માટેની Inquiry 8980502645 પર ફક્ત WhatsApp દ્વારા કરવી. Application Technical Support માટે તમારું Registered Email ID, Contact No., Course અને જે સમસ્યા આવતી હોય તે વિગતે લખીને 9327437070 પર ફક્ત WhatsApp કરવું.
✅કોર્સ લીધા બાદ અન્ય કોર્સમાં ટ્રાન્સફર થઈ શકશે નહીં.
✅કોલ ઓફિસ સમયે કરવો - સોમ થી શનિ - સવારે 10AMથી 6PM
✅કોર્સમાં તમામ શરતો વાંચી તથા ડેમો લેક્ચર્સ જોઈ અને જોડાવું, જોડાયા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત માંગી શકાશે નહીં⭐️