19 April 2025
TIME : 5 P.M. ONWARDS
💰 Course Fee:
₹21,000/-
📝 Admission Status : Open
📞 For More Information & Registration:
Call: 9664948280
🌟 નોંધ – મહત્ત્વપૂર્ણ માહિતી 🌟
પ્રિય શિક્ષક મિત્રો,
તમામ નિયમો તમારા તથા સંસ્થાના હિતમાં ગોઠવવામાં આવ્યા છે, જેથી કોર્ષનો લાભ વધુ અસરકારક રીતે મેળવી શકાય અને આપ સૌનો સહકાર અને એ માટેની સમજ માટે ખૂબ આભાર
📌 કોર્ષ ફી અને ટ્રાન્સફર વિશે:
✅ કોર્ષની ફી ભર્યા બાદ તે રિફંડ ન થતી હોય છે. ફી ભરતાં પહેલાં સમગ્ર માહિતી સમજવી વિનંતી.
✅ કોર્ષમાં જોડાયા પછી, તેમાં કોઈપણ પ્રકારનો બદલો કે અન્ય કોર્ષમાં પરિવર્તન શક્ય નથી.
✅ જે મોબાઈલ નંબરથી કોર્ષ લીધો છે, તે નંબર પર જ કોર્ષ ચાલુ રહેશે. અન્ય નંબર પર ટ્રાન્સફર થતું નથી.
📱 એપ્લિકેશન ઉપયોગ વિશે:
✅ એપ્લિકેશન એક જ મોબાઈલ ડિવાઈસમાં કાર્યશીલ છે. જો અનિવાર્ય પરિસ્થિતિઓમાં મોબાઈલ બદલવો પડે, તો કૃપા કરીને અમને જાણ કરી વધુ માર્ગદર્શન લેવા વિનંતી.
✅ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરતી વખતે આવશ્યક પરમિશન્સ આપવી જરૂરી છે જેથી લાઇવ લેક્ચર તથા PDF જેમનો ઉપયોગ સરળતાથી થઇ શકે.
✅ Android Version 8 કે તેથી વધુ ધરાવતો ડિવાઇસ આવશ્યક છે. જૂના વર્ઝનમાં ક્યારેક વિડિયો અથવા PDF જોવામાં અડચણ આવી શકે છે.
🎥 વિડિયો અને મટીરિયલ સંબંધિત માહિતી:
✅ દરેક લેકચર બાદ એજ લેકચર જેવા PDF નોટ્સ ઉપલબ્ધ રહેશે.
✅શિક્ષક મિત્રોને નમ નમ્ર વિનંતી છે કે શિક્ષણની પેપર 2 ની બુક 15 મી મે પછી કુરિયર થવાની શરૂ થશે તો એના માટે આપ સૌ રાહ જોશો સાથે સાથે દરેક લેક્ચર અને ટોપિક પત્યા પછી એનું રિલેવન્ટ અને અધતન મટીરીયલ એપ્લિકેશન ઉપર મૂકવામાં જ આવશે તો એને રીફર કરવું
✅ દરેક લેકચર પછી સંબંધિત અને અપડેટેડ મટીરિયલ એપ્લિકેશનમાં મૂકવામાં આવશે, જેથી તેનું સંપૂર્ણ રિફરન્સ મળી શકે.
🧾 વિડીયો ઍક્સેસ અને સમયસીમા:
✅ બેચ સાથે જોડાયા બાદ 24 મહિનાની ઍક્સેસ આપવામાં આવશે. તે સમયગાળા દરમિયાન દરેક લેકચર ફરીથી જોઈ શકાય.
✅ વિડિયો ફક્ત મોબાઈલ અથવા ટેબલેટમાં જ ખુલશે. લેપટોપ કે કમ્પ્યુટર પર ઍક્સેસ શક્ય નથી.
🛠️ ટેકનિકલ સહાય માટે:
જો ઉપયોગ દરમિયાન કોઈ તકનિકી સમસ્યા આવે, તો કૃપા કરીને તમારું Registered Email ID, Mobile Number, Courseનું નામ અને સમસ્યાની વિગતો સાથે નીચેના WhatsApp નંબર પર સંવાદ કરો: 📲 96649 48280
📲 93274 37070 (ફક્ત WhatsApp માટે)
⚖️ વિશિષ્ટ શરતો:
એપ્લિકેશનમાં આપવામાં આવેલ કન્ટેન્ટ ફક્ત પેઈડ યૂઝર માટે છે અને વ્યક્તિગત ઉપયોગ માટે જ છે.
કન્ટેન્ટનો કોઈપણ પ્રકારનો વિતરણ કે અન્ય ઉપયોગ મળી આવ્યા પર સબ્સક્રિપ્શન રદ થઈ શકે છે તથા કાયદેસર કાર્યવાહી પણ શક્ય છે.
📞 સંપર્ક સમય:
ઓફિસ સમયમાં કૉલ માટે:
સોમવારથી શનિવાર
સવારના 10:00 વાગ્યાથી સાંજના 6:00 સુધી
🙏 આ તમામ સૂચનાઓ આપને સંપૂર્ણ માર્ગદર્શન અને સરળ અભ્યાસ માટે રચાયેલી છે. આપનો સહકાર અને સમજ ભાવિ શિક્ષણયાત્રાને વધુ સમૃદ્ધ બનાવશે.
– Team Praajasv Foundation