⭐️ RECORDED BATCH કૃષિ વિષય Agriculture માં MSC, Ph.D સુધીનો અભ્યાસ કરેલ અનુભવી તજ્જ્ઞો દ્વારા ભણાવવામાં આવશે.
✅ 200 Hours+ Teaching (120 hours - Agriculture & 80 hours - GS)
✅ નવા માળખા અનુસાર અભ્યાસક્રમ | ટેસ્ટ સિરીઝ | પ્લાનિંગ - 5 Mock Test Free
✅Syllabus according to new structure
✅No Refund Policy
✅ Student Can Not Transfer One Course's To Other
⭐️ નોંધ ⭐️
✅ કોર્ષ ફી કોઈ પણ સંજોગોમાં Non-Refundable રહેશે જેથી સંપૂર્ણ વિગત જાણીને જ ફી ભરવી.
✅કોર્ષમાં જોડાયા પછી કોઈ પણ સંજોગોમાં કોર્ષ બદલી શકાશે નહીં.
✅ કોર્ષ એક નંબરમાંથી બીજા નંબરમાં ટ્રાન્સફર થઈ શકશે નહી. જે નંબરથી કોર્ષ લીધો છે તેમાં જ ચાલશે.
✅ કોર્ષ માટેની Inquiry 9664948280 પર ફક્ત WhatsApp દ્વારા કરવી.
✅ એપ્લિકેશન ફક્ત એક જ મોબાઈલમાં ચાલશે. એક મોબાલઈમાંથી લોગઆઉટ કરીને પણ બીજા મોબાઈલમાં લોગીન થશે નહી. કોઈ પણ સંજોગોમાં મોબાઈલ બદલવાની મંજૂરી નહીં મળે.
✅ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતા સમયે અને વાપરતા સમયે જે માંગે તે પરમીશન આપવી પડશે, નહી તો લાઈવ લેક્ચરમાં સમસ્યા આવી શકે છે. જેની ફરિયાદ કરવી નહિ.
✅ એપ્લિકેશન વ્યવસ્થિત ચલાવવા માટે Android Version 8 થી ઉપરનું Version જોઈશે. આથી જુના Versionમાં લાઈવલેક્ચર તેમજ PDFમાં સમસ્યા આવશે. જેની ફરિયાદ કરવી નહિ.
✅ અપલોડ કરવામાં આવતા વિડિયોની સાઈઝ અને Resolution બદલી શકાશે નહી. અમારા 2 કલાકના એક વિડિયોની સાઈઝ લગભગ 700MB હોય છે.
✅ એપ્લિકેશન વાપરવામાં કોઈ સમસ્યા આવે તો જે તે ડિવાઈસ અથવા ઈન્ટરનેટની ગણાશે. એપ્લિકેશન તમામ રીતે પરીક્ષણ કરેલી છે.
✅ Application Technical Support માટે તમારું Registered Email ID, Contact No., Course અને જે સમસ્યા આવતી હોય તે વિગતે લખીને 9664948280 પર ફક્ત WhatsApp કરવું.
✅ એપ્લિકેશનમાં આપવામાં આવતું Content ફક્ત જે તે Paid Userના અંગત વપરાશ માટે છે. જેનો બીજે ક્યાય ઉપયોગ કરતા જણાશે તો Subscription cancel કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.