✅ સમગ્ર ગુજરાત માં GPSCનું સર્વશ્રેષ્ઠ પરિણામ આપનાર એકમાત્ર સંસ્થા દ્વારા STI Mains ની LIVE BATCH STARTING FROM 22 January 2025.
✅"150 Days of Success."
✅Available both Online and Offline.
⭐️ કોર્ષની વિશેષતાઓ ⭐️
✅150 Daily Answer Writing Planning sessions
✅ દરરોજ 2:30 કલાક લેક્ચર (6:00 to 8:30 PM.) (Monday to Friday lectures and mentorship session on every Saturday)
✅ 800+ mains Questions along with Model Answers ( special For S.T.I )
✅Study Material includes with 2 mains books of language (Gujarati and English) and 9 Mains subjects Expert classroom notes .
✅ Total 60+ Hours of Mentorship on every Saturday for all your Doubts and your answer writing solutions
✅02 Free Mock Tests.( 2 mock test of mains - Gujarati, English, GS-1, GS-2 )
ખાસ નોંધ : ( રોજ ત્રણ પ્રશ્નો વિદ્યાર્થીઓને પ્રેક્ટિસ માટે આપવામાં આવશે જેમાંથી એક પ્રશ્ન ચકાસીને યોગ્ય મૂલ્યાંકન સાથે વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને બાકીના બે પ્રશ્નો ક્લાસરૂમ ની અંદર મોડેલ આન્સર કી દ્વારા સમજાવવામાં આવશે. દરરોજ શનિવારે મેન્ટોરશિપ પ્રોગ્રામમાં ચકાસેલા આન્સર ઉપર ડિટેલમાં ડિસ્કશન કરવામાં આવશે )
ખાસ નોંધ :
✅ TELEGRAM ID - @Praajasv_Mentor1 ✅આ TELEGRAM ID પર પ્રશ્નો ના જવાબ લેક્ચર પછી તરત જ લખીને મોકલવાના રહેશે . ✅જે પણ વિધ્યાર્થીને Model Answer/Question/Practice Question ની પીડીએફ પ્રિન્ટ માટે જોઈતી હોય તો https://t.me/stimains આ Telegram Group પર મૂકવામાં આવશે.
વિધ્યાર્થીનું નામ: તારીખ: DD/MM/YYYY વિદ્યાર્થિની id:
Batch Start Date and Timing:
Starting from 22 January 2025.
Timings: 6:00 to 8:30 PM.
Location for Offline Classes:
Address: Atria, B-Block, Second Floor, Sargasan Cross Road, Gandhinagar.
Phone Number: 89 8050 2636.
Fee Structure:
Online:
Original Price: ₹10,000
Discounted Price (Before 22 Jan): ₹8,000.
Offline:
Original Price: ₹30,000
Discounted Price (Before 22 Jan): ₹25,000.
⭐️PRAAJASV'S STI MAINS EXPERT FACULTY TEAM ⭐️
Under the Guidance of Utsav Bhatt Sir
✔️ગુજરાતી ભાષા : AASHA MA'AM
✔️ENGLISH LANGUAGE : NILESH TRIVEDI SIR
✔️બંધારણ : AKASH SIR
✔️અર્થતંત્ર : MADHAV SIR
✔️વાણીજ્ય વ્યવસ્થા : MADHAV SIR
✔️ETHICS : MADHAV SIR
✔️ART & CULTURE : PRIYANKA MA'AM
✔️ ભૂગોળ : CHINTAN JANI SIR
✔️ઇતિહાસ : VIVEK AMIN SIR
✔️PUB.AD : AAKASH SIR
✔️CURRENT AFFAIRS : PRATIK SIR
✔️વિજ્ઞાન અને ટેક. - KARTIK SHRIMALI SIR
⭐️ નોંધ ⭐️
✅ કોર્ષ ફી કોઈ પણ સંજોગોમાં Non-Refundable રહેશે જેથી સંપૂર્ણ વિગત જાણીને જ ફી ભરવી.
✅કોર્ષમાં જોડાયા પછી કોઈ પણ સંજોગોમાં કોર્ષ બદલી શકાશે નહીં.
✅ કોર્ષ એક નંબરમાંથી બીજા નંબરમાં ટ્રાન્સફર થઈ શકશે નહી. જે નંબરથી કોર્ષ લીધો છે તેમાં જ ચાલશે.
✅ કોર્ષ માટેની Inquiry 8980502636 પર ફક્ત WhatsApp દ્વારા કરવી.
✅ એપ્લિકેશન ફક્ત એક જ મોબાઈલમાં ચાલશે. એક મોબાલઈમાંથી લોગઆઉટ કરીને પણ બીજા મોબાઈલમાં લોગીન થશે નહી. કોઈ પણ સંજોગોમાં મોબાઈલ બદલવાની મંજૂરી નહીં મળે.
✅ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતા સમયે અને વાપરતા સમયે જે માંગે તે પરમીશન આપવી પડશે, નહી તો લાઈવ લેક્ચરમાં સમસ્યા આવી શકે છે. જેની ફરિયાદ કરવી નહિ.
✅ એપ્લિકેશન વ્યવસ્થિત ચલાવવા માટે Android Version 8 થી ઉપરનું Version જોઈશે. આથી જુના Versionમાં લાઈવ લેક્ચર તેમજ PDFમાં સમસ્યા આવશે. જેની ફરિયાદ કરવી નહિ.
✅ અપલોડ કરવામાં આવતા વિડિયોની સાઈઝ અને Resolution બદલી શકાશે નહી. અમારા 2 કલાકના એક વિડિયોની સાઈઝ લગભગ 700MB હોય છે.
✅ એપ્લિકેશન વાપરવામાં કોઈ સમસ્યા આવે તો જે તે ડિવાઈસ અથવા ઈન્ટરનેટની ગણાશે. એપ્લિકેશન તમામ રીતે પરીક્ષણ કરેલી છે.
✅ Application Technical Support માટે તમારું Registered Email ID, Contact No., Course અને જે સમસ્યા આવતી હોય તે વિગતે લખીને 9327478791 પર ફક્ત WhatsApp કરવું.
✅ એપ્લિકેશનમાં આપવામાં આવતું Content ફક્ત જે તે Paid Userના અંગત વપરાશ માટે છે. જેનો બીજે ક્યાય ઉપયોગ કરતા જણાશે તો Subscription cancel કરી તેની સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. ✅ લેક્ચર પૂર્ણ થયા બાદ લેકચરની PDF (Same as Lecture) મળશે. તથા વિથ મટિરિયલ કોર્સ પરચેસ કરેલ વિધ્યાર્થી મિત્રો ને બુક્સ/ એક્સપર્ટ નોટ્સ 15 દિવસ માં મોકલી આપવામાં આવશે. ક્યારેક અમુક બુક્સ પ્રિન્ટિંગ કે કોઈ સંસ્થાના અંગત કારણોસર મોકલાવવામાં લેટ પણ થઈ શકે છે .
✅તમે જે દિવસે બેચ જોઇન કરશો એ દિવસથી આપને 12 મહિનાની એપની વેલીડીટી મળશે 12 મહિના સુધી આપ બેચના વિડિયોઝને નિહાળી શકો છો 12 મહિના બાદ ઓટોમેટિક એ વિડીયો લોક થઈ જશે
✅વિડીયો માત્ર મોબાઈલ ફોન કે ટેબલેટમાં જ ખુલશે PC કે લેપટોપમાં ખુલશે નહિ જેની નોંધ લેવી.
✅લેક્ચર્સનો સમય બપોરે 6 થી 08:30 હશે. (2:30 લેક્ચર્સ હશે ).
✅ક્યારેક (ભાગ્યેજ) શનિ અને રવિ આ લેક્ચર્સના ટાઈમિંગમાં બદલાવ થઈ શકે છે તથા સંસ્થા એકસ્ટ્રા લેક્ચર્સ પણ ગોઠવી શકે છે કારણ કે SPIPA ફેકલ્ટી અને ઓફિસર્સ શનિ-રવિ આપના માર્ગદર્શન માટે આવતા હોય છે તો એમની અનુકૂળતાના સમયે લેક્ચર્સ સેટ થશે.
✅સંસ્થા ફેકલ્ટીની અનુકૂળતા અને ફેકલ્ટીની અનુકૂળતાના આધારે લેક્ચર્સ સેટ કરશે.
✅બની શકે કોઈ દિવસ ફેકલ્ટીને 10-15 લેટ થવાય તો અમે આપ સર્વે પાસે પેશન્સ (ધીરજ)ની આશા રાખીએ છીએ.
✅રેકોરડેડ લેક્ચર્સને એડિટ કરી એનું કદ ઘટાડી અને અપલોડ કરવો એ સમય માંગે તેવી પ્રક્રિયા છે આથી લાઈવ લેકચર પૂર્ણ થયા બાદ એના 24 થી 48 કલાકમાં રેકોરડેડ લેકચર અપલોડ થશે જેની નોંધ લેવી.
⭐️કોર્સ લીધા બાદ અન્ય કોર્સમાં ટ્રાન્સફર થઈ શકશે નહીં.
⭐️કોલ ઓફિસ સમયે કરવો - સોમ થી શનિ - સવારે 10AMથી 6PM ⭐️કોર્સમાં તમામ શરતો વાંચી તથા ડેમો લેક્ચર્સ જોઈ અને જોડાવું, જોડાયા બાદ કોઈ પણ સંજોગોમાં ફી પરત માંગી શકાશે નહીં⭐️
✅ કોર્ષ માટેની Inquiry 8980502636 પર કરવી.
✅ Application Technical Support માટે જે સમસ્યા આવતી હોય તે વિગતે લખીને 9327478791 પર સંપર્ક કરવો.